1. Home
  2. Tag "Okha"

દ્વારકાઃ ઓખા નજીકથી શંકાસ્પદ બોટ ઝડપાઈ,3 ઈરાની નાગરિકો અને એક ભારતીયની ધરપકડ

દ્વારકા: ગુજરાતના દ્વારકા નજીક ઓખામાં એક શંકાસ્પદ બોટ ઝડપાયા બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દ્વારકા પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા 3 ઈરાની અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. તેમજ જ્યારે બોટની તલાશી લેવામાં આવી ત્યારે બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકના ભાઈની પણ ધરપકડ […]

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

 જન્માષ્ટમીના મહાપર્વને બસ ગણતરીના દિવસો બાકી   અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની […]

પશ્વિમ રેલવે દ્વારા ઓખા, દિલ્હી, સરાઈ-રોહિલ્લા વચ્ચે કાલથી સમર સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

રાજકોટઃ ઉનાળાને વેકેશનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. યુપી,બિહાર અને દિલ્હી જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંમુસાફરોની સુવિધા માટે, ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ […]

ભારતીય તટરક્ષક દળે ઓખાના દરિયામાં મધ્યરાત્રીએ ઓપરેશન હાથ ધરીને પાંચ માછીમારને બચાવ્યા

ઓખા:ભારતીય તટરક્ષક દળ (ICG)ના જહાજ C-413 દ્વારા 02/03 ઑગસ્ટ 2022ની મધ્યરાત્રીએ ઓખાના દરિયામાં બચાવ ઓપરેશન હાથ ધરીને પૂરમાં ફસાયેલી હોડીમાંથી પાંચ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.હોડીના તમામ ક્રૂને સલામત રીતે ઓખા લઇ જવામાં આવ્યા હતા. 03 ઑગસ્ટ 2022ના લગભગ 00.45 AM વાગ્યે ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના હેડક્વાર્ટર્સને ‘રાજ આયુષી’ નામની ભારતીય માછીમારી બોટ (IFB) દરિયામાં પૂરની સ્થિતિમાં અનિયંત્રિત […]

ઓખા અને બેટ – દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરાઈ

ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરાઈ ભારે પવન અને વાવાઝોડાની આગાહીને લઈને સર્વિસ બંધ GMB એ સાવચેતીનાં ભાગરૂપે લીધો નિણર્ય દ્વારકા: ઓખા અને બેટ – દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરવામાં આવી છે. ભારે પવન અને વાવાઝોડાના સંદર્ભે ૩ નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ ઓખા GMB એ સાવચેતીના ભાગરૂપે ફેરી બોટ સર્વિસ બંધ કરી […]

ઓખા નજીક દરિયામાં 4 ડોલ્ફિનનો રમતિયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

જામનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલા છે. જેમાં જામનગરથી દ્વારકા સુધીનો દરિયામાં અનેક જીવ સૃષ્ટિનો વસવાટ કરે છે. પિરોટન ટાપુ પર તો જળજીવ સૃષ્ટિને નિહાળવા માટે અનેક પર્યટકો આવતા હોય છે. તાજેતરમાં ઓખા નજીક સમુદ્રનો  ચાર ડોલ્ફિનનો રમતીયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને […]

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ,જાણો શું છે કારણ

પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ રૂ .500ના દંડ સહિતની કાર્યવાહી કરતું જીએમબી અગાઉ પણ 9 બોટો સામે કરવામાં આવી હતી કાર્યવાહી ઓખા: દેશના પશ્ચિમ કિનારે આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે ઓખાથી દરીયાનો રસ્તો એક માત્ર છે. અહી 170 જેટલી પેસેન્જર બોટો ચાલે છે જેનું સંચાલન ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા […]

ઓખાના આઠ માછીમારોના પાક. મરીને કરેલા અપહરણ બાદ ભારતીય એજન્સીઓ એલર્ટ બની

પોરબંદરઃ સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા,ઓખા સહિતના માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય છે. ઘણીવાર માછીમારો આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યાં રાહ જોઈને બેઠેલા પાકિસ્તાની મરીન સિક્યુરિટીના જવાનો નાપાક હરકત કરીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોય છે. ત્યારે ઓખાના આઠ જેટલા માછીમારો પર ફાયરિંગ કરીને બોટ સાથે અપહરણનો બનાવ બન્યો હતો, ભારતીય […]

ઓખામાં માછીમારી ઉધોગ ત્રણ મહિના વહેલો પૂર્ણ, મોટી સંખ્યામાં વેપારી બન્યા બેકાર

માછીમારી ઉધોગ પાયમાલ ત્રણ મહિના વહેલી સીઝન થઈ પૂર્ણ 70 ટકા બોટો કાંઠે લાંગરવામાં આવી ઓખા: દેવભૂમિ દ્વારકાના 120 કિમીનો દરિયા કિનારો માછીમારો માટે સ્વર્ગ ગણાય છે. અંહી દર વર્ષે હજારોની સંખ્યામાં માછીમારી બોટો ફિશિંગ માટે આવે છે અને લાખો સાગર ખેડૂતો રોજીરોટી મેળવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે બંધ રહેલા આ ઉધોગ ડીઝલના અસહ્ય ભાવ […]

ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી 22 ફેરી બોટને નિયમનો ભંગ કરવા બદલ દંડ, 8 દિવસ માટે સર્વિસ સસ્પેન્ડ

ઓખામાં તંત્રની ફેરી ફર કડક નજર નિયમભંગ કરતી 22 ફેરીને થયો દંડ 8 દિવસ માટે 22 ફેરીની સર્વિસ સસ્પેન્ડ ઓખા: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે 170 જેટલી ફેરી બોટ ચાલે છે. જે ગુજરત મેરી ટાઇમ બોર્ડના નિયમો અને લાયસન્સ પર ચાલે છે. અંહી અવારનવાર બોટો દ્વારા નિયમ ભંગ કરવામાં આવે છે.ત્યારે 22 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code