વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં જૂના કોચને બદલીને નવા લગાવાશે, આઠ હજાર નવા કોચ તૈયાર કરાશે
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ આધુનિકીકરણ અને વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, આગામી કેટલાક વર્ષોમાં કુલ 8000 વંદે ભારત એક્સપ્રેસ કોચ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ 8000 કોચ જૂના કોચને બદલીને બદલવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સેમી હાઈ સ્પીડ ટ્રેનસેટ્સને વધુ સુધારવાની યોજના છે. વંદે ભારત ટ્રેન આરામદાયક મુસાફરી અને […]