RTIનો ઉદેશ પ્રજાના હાથમાં લોકશાહી સોંપવાનોઃ ઓમ બિરલા
નવી દિલ્હીઃ માહિતી અધિકાર કાયદાનો મુખ્ય ધ્યેય ખરા અર્થમાં નાગરિકોનું સશક્તિકરણ, પારદર્શિતા લાવવા, સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને દેશવાસીઓના હાથમાં લોકશાહી સોંપવાનો છે. તેમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું. વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ: RTE દ્વારા નાગરિક-કેન્દ્રિત શાસન” વિષય પર વાર્ષિક કોન્ફરન્સ બોલતા હતા. આ પ્રસંગ્રે તેમણે […]


