1. Home
  2. Tag "OMG"

એક વ્યક્તિએ શ્વાન પર હુમલો કરી દાંત વડે બચકા ભર્યા, જાણો ક્યાંનો છે આ મામલો

એક વ્યક્તિએ શ્વાન પર કર્યો હુમલો શ્વાનને દાંત વડે બચકા ભર્યા જાણો ક્યાંનો છે આ મામલો શ્વાનનો આતંક અને માણસોને કરડવાના સમાચાર તમે ઘણી વાર સાંભળ્યા હશે.પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે,કોઈ વ્યક્તિએ શ્વાન પર હુમલો કરીને તેને ખાઈ લીધું હોય? તમને આ વાત અજીબ લાગશે પણ આ સત્ય છે. આવો જ એક વિચિત્ર […]

ઉત્તર કોરિયામાં આંચકાજનક ફરમાન, હવે રડવા કે હસવા પર થશે આકરી સજા, શરાબ પીશે તો થશે મૃત્યુદંડ

ઉત્તર કોરિયામાં હવે હસી કે રડી નહીં શકો 11 દિવસના શોક દરમિયાન કોઇ હસે કે રડે તો તેને થશે આકરી સજા જો કોઇ શરાબ પીશે તો થશે મૃત્યુદંડ નવી દિલ્હી: ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં સામાન્ય પ્રજા પર એટલા બધા નિયંત્રણો અને પ્રતિબંધો છે કે સામાન્ય પ્રજાનું જીવન ત્યાં નરક સમાન બની ચૂક્યું […]

લોભને થોભ ના હોય! 23 કરોડની વીમા રકમ મેળવવા એક વ્યક્તિએ પોતાના બે પગ ઇરાદાપૂર્વક કપાવી નાંખ્યા અને પછી….

લોભને થોભ ના હોય એક વ્યક્તિએ વીમાની રકમ મેળવવા પોતાના જ પગ કપાવી નાંખ્યા જો કે બાદમાં તેને વીમાની રકમ પણ ના મળી નવી દિલ્હી: એવું કહેવાય છે કે લોભને થોભ ના હોય. આ કહેવત અહીંયા આ કિસ્સા પરથી સાર્થક સાબિત થાય છે. હકીકતમાં, વાત એમ છે કે એક અતિ લોભી વ્યક્તિએ ઇન્સ્યોરન્સની તગડી રકમ […]

નસીબનો ખેલ! ફાંસી આપવાના 1 દિવસ પહેલા જ આરોપી કોવિડ સંક્રમિત થયો

નસીબના ખેલ સિંગાપોરમાં ફાંસના એક દિવસ પહેલા આરોપી કોવિડ સંક્રમિત જજ પણ આ જાણીને દંગ રહી ગયા નવી દિલ્હી: સિંગાપોરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યક્તિના નસીબ કેવા હોય તેના વિશે જાણીને તમને પણ નવાઇ લાગશે. હકીકતમાં સિંગાપોરમાં એક આરોપીને ડ્રગ તસ્કરીના મામલામાં ફાંસીની સજા સંભાળવવામાં આવી હતી. જો કે નસીબના ખેલ એવા […]

વાંચો રોજના 20 દાંત બદલી આ અસાધારણ માછલી વિશે, જાણો તેની અન્ય વિશેષતા

વાંચો એક અસાધારણ માછલી વિશે આ માછલી દરરોજ 20 દાંત બદલે છે તેના મોઢામાં 500 દાંત હોય છે નવી દિલ્હી: વિશ્વના અનેક સમુદ્રોમાં એવી એવી માછલીઓ રહે છે કે જેની વિશેષતા વિશે વાંચીને આપણે પણ દંગ રહી જાય છે. આવી જ એક અસાધારણ માછલી છે પેસિફિક લિંકોડ માછલી. 500 તીક્ષ્ણ દાંત ધરાવતી આ માછલીના મોઢામાં […]

OMG! અહીંયા ચાની 1 ચુસ્કી તમને રૂ.1000માં પડશે, ખિસ્સું હળવું કરવા રહેજો તૈયાર

કોલકાતામાં આ જગ્યાએ રૂ.1000માં મળે છે ચા અહીંયા રૂ.12થી લઇને રૂ.1000 સુધીની એક કપ ચા મળે છે આ ચા મોંઘી હોવાનું કારણ તેની ચા પત્તી છે કોલકાતા: ભારતમાં જો કોઇ સૌથી મહત્વનું અને અત્યંત લોકપ્રિય પીણું હોય તો તે ચા છે. ભારતમાં લાખો અને કરોડો લોકોની સવાર ચાની એક ચુસ્કી સાથે થતી હોય છે અને […]

ખુદા જબ દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે! 138 કરોડ રૂપિયાં વેચાયો આ દુર્લભ સિક્કો! વેચનારું કિસ્મત બદલાઇ ગઇ

138 કરોડમાં વેચાયો 20 ડૉલરનો એક સિક્કો તે ઉપરાંત એક દુર્લભ ટિકિટ પણ 60 કરોડમાં નિલામ થઇ આ સિક્કો વર્ષ 1933માં બનાવવામાં આવ્યો હતો નવી દિલ્હી: આજના સમયમાં જૂની ચલણી નોટ્સ અને એન્ટિક સિક્કાનું વેચાણનું ચલણ ખૂબજ વધ્યું છે. તેવામાં 1 સિક્કો 138 કરોડ રૂપિયાની અધધ…રકમમાં વેચાયો છે. ચોંકી ગયા ને? જી હા, પરંતુ આ […]

OMG: 24 હજાર વર્ષ સુધી ચિરનિંદ્રામાં સૂતેલું રહ્યું આ સુક્ષ્મજીવ, બરફમાંથી નીકળતા જ ચાલવા લાગ્યું

24 હજાર વર્ષ સુધી સૂતેલું રહ્યું આ પ્રાણી બરફમાંથી બહાર નીકળતા સાથે જ ચાલવા લાગ્યું સાઇબેરિયાના અત્યંત બર્ફીલા વિસ્તારમાંથી આ જીવને બહાર કઢાયો હતો નવી દિલ્હી: ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે હજારો વર્ષો સુધી બરફમાં દબાયેલ કોઇ જીવ જીવતું જ બહાર નીકળે.? જો કે આ શક્ય બન્યું છે. રશિયામાં આવી જ એક ઘટના બની […]

OMG: ભારતની આ નદીની રેતીમાંથી મળે છે સોનું, લોકો સવાર પડતા જ સોનું શોધવા લાગે છે

વાંચો એક એવી નદી વિશે જ્યાંથી નીકળે છે સોનું સ્થાનિક લોકો સવારે ઉઠીને આ નદીની રેતી ખોદીને સોનું શોધે છે ભારતના ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા નામે આ નદી પ્રચલિત છે અમદાવાદ: આજે અમે તમને એક એવી નદી વિશે વાત કરીશું કે જેના વિશે સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code