ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી ત્રણ દિવસ લદ્દાખની મુલાકાતે
નવી દિલ્હી, 19 જૂન 2026: Vice President on three-day visit to Ladakh ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે ત્રણ દિવસના પ્રવાસે લદ્દાખની મુલાકાતે છે. તેઓ લેહમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સી.પી. રાધાકૃષ્ણનની આ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ લુકુંગ ગામ જશે, જ્યાં તેઓ સ્થાનિક સ્વ-સહાય જૂથો સાથે વાતચીત કરશે. તેઓ […]


