1. Home
  2. Tag "One India-Best India"

સરદાર પટેલના પ્રયાસોને કારણે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદ પૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટીને કારણે જ વિશ્વની વિશાળ પ્રતિમા એકતાનગરમાં બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, […]

ટ્રેની IPS અધિકારીઓ સાથે PM મોદીએ કર્યો સંવાદઃ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ઝંડો ઉંચો રાખવા કર્યું સૂચન

દિલ્હીઃ દેશમાં 75 વર્ષના સમયગાળામાં સરકારે પોલીસ સર્વિસના નિર્માણ માટે અનેક પ્રયાસો કર્યાં છે. એટલું જ નહીં પોલીસ ટ્રેનિંગ માટે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સુધારા જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સતત પ્રયાસો કરાયા છે. મહિલાઓ પોલીસ ફોર્સમાં વિન્રમતા, સહજતા અને સંવેદનશીલતાના મુલ્યોને વધારે મજબૂત બનાવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code