અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, લૂંટારાએ સ્ટોરમાં ઘૂસી ગોળીબાર કર્યો
અમદાવાદ, 26 મે 2026 – અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા થઈ હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના મેઘના પટેલ ઉપર સ્ટોરની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર કરનાર શખ્સ લૂંટના ઈરાદે જ આવ્યો હોવાનું CCTV ફૂટેજ પરથી જણાય છે. અમેરિકામાં હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગની એક ઘટનામાં મહેસાણા જિલ્લાના એક અનિવાસી ગુજરાતી મહિલાની ગોળી […]


