1. Home
  2. Tag "order to remove"

બનાસકાંઠામાં પાલિકાઓના ચીફ ઓફિસરોને કલેક્ટરે રખડતા ઢોરની સમસ્યા દુર કરવા કર્યો આદેશ

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, થરાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. રખડતા ઢોરને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે  જિલ્લાના તમામ ચીફ ઓફિસર્સ સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. બનાસકાંઠાના શહેરી વિસ્તારમાં પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ માટે કલેકટરે નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને […]

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાવવા કલેક્ટરે આપ્યો આદેશ

રાજકોટઃ  જિલ્લામાં સરકારી જમીન પર દબાણો થયેલા છે. શહેરની ભાગોળે સરકારી જમીનો પર કાચા-પાકા મકાનો, ઝૂંપડા બાંધીને દબણો કરાયેલા છે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકો મથકો તેમજ ગાંમડાંઓમાં દબાણો થયોલા હોવાથી ફરિયાદો ઉઠતા જિલ્લા કલેકટરએ તમામ મામલતદારોને સરકારી જમીનો પરના દબાણો ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. એટલે આગામી સપ્તાહથી સરકારી જમીનો પરના દબોણો દૂર કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code