પાકિસ્તાનમાં પણ જય શ્રીરામ, દાનિશ કનેરિયાને છે રામલલાના વિરાજમાન થવાનો ઈન્તજાર
નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર […]


