1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો,6 થી વધુ લોકોના મોતના સમાચાર

દિલ્હી –પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજરોજ  મંગળવારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાની માહિતી મળી અહી છે આ હુમલામાં  કરતાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 લોકો  ઘાયલ થયા હોઇવન સમાચાર સામે આવ્યા છે .  જાણકારી અનુસાર આતંકવાદીઓએ દક્ષિણ વઝિરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે અશાંત ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં દરબન પોલીસ સ્ટેશન […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે રમાશે ક્રિકેટ મેચ,જાણો ક્યારે અને ક્યાં જોવાની લાઈવ

મુંબઈ: હાલમાં જ વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. ક્રિકેટ ચાહકો ટૂંક સમયમાં આ બંને દેશોની ટીમો વચ્ચે બીજી મેચ જોવાના છે. આ મેચ 10મી ડિસેમ્બરે રમાશે. અંડર-19 એશિયા કપમાં બંને દેશોની ટીમો આમને-સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ […]

પાકિસ્તાનને સાઈડલાઈન કરીને મિત્ર ચીને તાલિબાન સરકારને આપી માન્યતા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જાહેરાત કરી હતી કે, ચીને બેઇજિંગમાં તેના રાજદૂતને ઔપચારિક રીતે સ્વીકાર્યું છે. આ પછી ચીન તાલિબાનના રાજદૂતને હોસ્ટ કરનારો પહેલો દેશ બની ગયો છે. આ સિવાય તાલિબાન સરકારને કાયદેસર સરકાર તરીકે જાહેર કરનાર ચીન વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે. જો કે, આનાથી પાકિસ્તાનને ચોક્કસપણે આંચકો લાગશે, કારણ કે તાલિબાન અને […]

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. સુત્રોના […]

ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની મેચ અમેરિકામાં યોજાશે,તારીખ જાહેર

મુંબઈ: ક્રિકેટ ચાહકો હંમેશા ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. ચાહકો ટૂંક સમયમાં આ બંને દેશોના ખેલાડીઓ વચ્ચે બીજી મેચ જોવાના છે. આ મેચ અમેરિકામાં રમાશે. આ મેચની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. આ મેચ 24 ડિસેમ્બરે હ્યુસ્ટનના મોસેસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અમેરિકામાં 19 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારી અમેરિકન પ્રીમિયર લીગ […]

ઓસ્ટ્રેલિયાને ચોથી T20માં હરાવીને ભારતે બનાવ્યો રેકોર્ડ, સૌથી વધારે T20 જીતવા મામલે પાકિસ્તાનને પાછળ ધકેલી પ્રથમ ક્રમે પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાઈ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 20 રને જીત મેળવીને શ્રેણી 3-1થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બોલરોની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 154 રન બનાવવા […]

સવાર-સવારમાં ભૂકંપના આંચકાથી પાકિસ્તાન,ચીન સહિત અનેક દેશોની ધરતી ધ્રૂજી ઉઠી

દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભૂકંપની ઘટનાઓએ લોકોના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. દરેક વ્યક્તિને આશંકા છે કે આ ઘટનાઓ કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત છે.આ દરમિયાન મંગળવારે સવારે પાકિસ્તાન, ચીન અને ન્યુ ગિનીના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે વિગતવાર માહિતી આપી છે. […]

T20 મેચમાં સૌથી વધારે મેચ જીતવાના રેકોર્ડથી ભારતીય ટીમ એક કદમ દૂર

મુંબઈઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલમાં ભારતના પરાજ્ય બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ પણ દુખી થયાં હતા. જો કે, આ નિરાશાને ખંખેરીને ફરીથી ભારતીય ક્રિકેટ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યાં છે. તેમજ હાલ ઓસ્ટ્રેલિયા સાથે ટી-20 સિરીઝ ચાલી રહી છે અને અત્યાર સુધી બે મેચ રમાઈ ચુકી છે. આ બંને મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. ગઈકાલે […]

કરાચીના શોપિંગ મોલમાં ભીષણ આગ, 9 લોકો દાઝી ગયા

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરુ કરાયાં આગની દૂર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યાં મૃત્યુઆંક વધવાની શકયતા નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના કરાંચી સ્થિત એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં નવ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાનું ચર્ચાઈ રહ્યું […]

પાકિસ્તાનમાં આતંકીઓ ઉપદ્રવ યથાવતઃ ગણતરીના કલાકોમાં ચાર સ્થળો ઉપર બોમ્બ બ્લાસ્ટ, 9ના મોત

નવી દિલ્હીઃ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાં આતંકવાદી હુમલાના સમાચાર આવે છે. દરમિયાન ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનાઓ બની હતી. આ હુમલાઓમાં બે જવાનો સહિત 9 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે અને ઘણા લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code