1. Home
  2. Tag "pakistan"

ભારતીય ટીમ અને BCCI ઉપર ગંભીર આક્ષેપ કરનાર પાકિસ્તાનને મોહમ્મદ શમીનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં ધૂમ મચાવી રહી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની પોતાની તમામ મેચો જ જીતી નથી પરંતુ વિરોધી ટીમોને પણ એકતરફી રીતે હરાવી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનની સાથે બોલરો પણ વિરોધી ટીમ ઉપર કહેર વરસાવી રહ્યાં છે. આ અંગે પાકિસ્તાની મીડિયામાં ટીમ ઈન્ડિયા પર ચીટીંગના આરોપ પણ લગાવવામાં આવી […]

પાકિસ્તાન અને તાલિબાનના સંબંધ તંગ બન્યા, સ્થિતિ વિકટ બનવાની ભીતી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 11 હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાં છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમેરિકા અને યુકે સહિતના દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાન સહિતના અનેક મુસ્લિમ દેશો ઈઝરાયલની કાર્યવાહીનો […]

કાશ્મીરમાંથી ભારત માત્ર 15 મિનિટ માટે આર્મી હટાવે પછી શું થાય છે જોવે, પાકિસ્તાનની ગર્ભિત ધમકી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી કાશ્મીરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભારતે પીઓકે ખાલી કરી દેવા અનેકવાર પાકિસ્તાનને જાહેર મંચ ઉપરથી વિનંતી કરી છે. બીજી તરફ પીઓકેમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકો આંદોલન કરી રહ્યાં છે અને રસ્તા ઉપર આવેલી પ્રજા સતત ભારતને સરહદ ખોલવા વિનંતી કરી રહ્યાં છે, […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના એક સમયના વિશ્વાસુ મનાતા ફવાદ ચૌધરીની ધરપકડ

નવી દિલ્હીઃ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ભૂતપૂર્વ નેતા ફવાદ ચૌધરીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, જેઓ એક સમયે ઈમરાન ખાનના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. ચૌધરીની પત્નીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધરપકડની માહિતી આપી હતી. પીટીઆઈના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ગત મે મહિનામાં ઈમરાન ખાનની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં […]

પાકિસ્તાનમાં આતંકી હુમલો, બલુચિસ્તાન પ્રાંતમાં સેનાની ગાડી પર ગોળીબારથી કરાયેલા હુમલામાં  14 સૈનિકોના મોત

દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાન કે જે હંમેશાથઈ ભારતની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે પાકિસ્તાન દ્રારા સરહદ પર સતત ઘુસણખોરી અને આતંકી ઘટનાઓને અંજામ આપવાના પ્રય્તન રહેતા હોય છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનની સેના પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણેૃ આતંકવાદીઓએ ફરી એકવાર પાકિસ્તાની સેનાને નિશાન બનાવી છે. માહિતી પ્રમાણે […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓએ પોલીસના ટેન્ક બેઝ પાસે બ્લાસ્ટ, 3ના મોત

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પોલીસને નિશાન બનાવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાનના સ્થાનિક બજારમાં જિલ્લાના ટેન્ક બેઝ પાસે થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, […]

પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોને લઈને ચાલતી અટકળોનો અંત, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશમાં સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે. આવી સ્થિતિમાં ચૂંટણીને લઈને મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતિએ કહ્યું કે, મતવિસ્તારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ કામ 29મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી ચૂંટણીનો […]

વર્લ્ડકપ: પાકિસ્તાનના બોલર હારિસની બોલિંગમાં હરિફ ટીમના ખેલાડીઓએ બનાવ્યા ઢગળો રન

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનનો દેખાવ ખુબ ખરાબ રહ્યો છે. જેથી પાકિસ્તાનની જનતામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફએ વર્લ્ડકપમાં આશા ઉપર ખરો ઉતર્યો નથી. તેની બોલિંગ ઉપર હરિફ ટીમના બેસ્ટમેન સરળતાથી રન બનાવી રહ્યાં છે. પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર વિકેટ […]

હમાસની જેમ પાકિસ્તાનમાં એક્ટિવ આતંકીઓ ગ્લાઈડર મારફતે ભારતમાં હુમલો કરે દહેશત, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. કેન્દ્રીય એજન્સીઓના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે હમાસે જે રીતે ઈઝરાયેલ પર ઓચિંતો હુમલો કર્યો છે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પણ આવી જ યુક્તિઓનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે. જો […]

પાકિસ્તાને સતત બીજી રાતે પણ સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કર્યું

શ્રીનગરઃ પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર આવી રહ્યું નથી છેલ્લા 9 દિવસમાં પાકરિસ્તાન 3 વખત સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કરી ચૂક્યું છે જો વિતેલી રાત્રીની વાત કરીએ તો સતત પાસિક્તાને અરનિયા ક્ષએત્રમાં ગોળીબાર કર્યો હતો જેના કારણે સ્થઆનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનના નાપાક કૃત્ય બાદ અરનિયા સેક્ટરની સરહદે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code