1. Home
  2. Tag "pakistani boat"

કચ્છઃ હરામીનાળામાંથી ફરી એકવાર ચાર પાકિસ્તાની બોટ મળી

સુરક્ષા એજન્સીઓએ બંનેની પૂછપરછ આરંભી ચારેય બોટમાંથી કંઈ શંકાસ્પદ મળી આવ્યુ ન હતુ બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરાઈ અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. ગુજરાતના દરિયામાં અવાર-નવાર પાકિસ્તાનની ચાંચિયાગીરીની ઘટના સામે આવે છે. તેમજ અનેકવાર પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરતા હોવાની ઘટના બને છે. દરમિયાન […]

અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાની બોટ પલટી, 8 ક્રુ મેમ્બરને બચાવાયાં

  ભારતીય નેવીએ બચાવ કામગીરી શરૂ કરી બોટમાં સવાર આઠ ક્રુ-મેમ્બર લાપતા અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પોરબંદર નજીક સરક્રીક પાસે પાકિસ્તાની બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હતી. ખરાબ હવામાનને કારણે સર્જાયેલી આ ઘટનામાં 16 જેટલા ક્રુ મેમ્બર દરિયામાં ડુબ્યા હતા. જેથી આ બનાવને પગલે બચાવ કામગીરી […]

પંજાબના ફિરોઝપુર પાસેથી BSFના જવાનોએ  ખાલી પડેલી પાકિસ્તાની બોટ મળી આવી

પંજાબના ફિરોઝપુર પાસેથી માલિક વગરની બો’ પકડાઈ બીએસએફના જવાનોએ બોટ કબ્જે કરી ચંદીગઢ- પીએમ મોદી બે દિવસ અગાઉ પંજાબના પ્રવાસે હતા ત્યારે તેમની સુરક્ષાને લઈને ઘણો હોબાળો મચ્યો હતો, તેમની સુરક્ષામાં ચૂકંનો મામલો કોર્ડ સુધી પહોચ્યા છે ત્યારે હવે એક ચોંકાવનારી બાબત સામે આવી છે, પીએમ મોદી જ્યા ફસાયા હતા ત્યાથી થોડે દૂર પાકિસ્તાની બોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code