પાલનપુરમાં અનોખી પુસ્તક બેન્ક, જુના પુસ્તકો એકત્ર કરીને જરૂરિયાતમંદોને અપાય છે
પાલનપુરઃ રાજ્યમાં 13મી જુનથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ત્યારે પાલનપુરમાં શાળાઓ શરૂ થાય તે પહેલા જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે તે માટે અનોખી પુસ્તક બેન્ક શરૂ કરવામાં આવી છે. શહેરના ગાયત્રી બુક સ્ટોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક બેંક શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરી ચૂકેલા ઘરે પડેલા પુસ્તકો […]