પાલિતાણામાં ડોળી કામદારોની હડતાળનો આવ્યો અંત
અસામાજિક તત્વોના ત્રાસને લીધે ડોળી કામદારોએ હડતાળ પાડી હતી ડોળા કામદારો હડતાળ પર જતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા પોલીસે પુરતા બંદોબસ્તની ખાતરી આપતા હડતાળનો સુખદ અંત આવ્યો ભાવનગરઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં ચાલી રહેલી ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાલનો સુખદ અંત આવ્યો છે. ધૂળેટીના પર્વે મળેલી બેઠકમાં સમાધાન થતાં ડોળી કામદારો, તેડાગર બહેનો અને સામાન […]