પંજાબમાં ખેડૂતોનાં સંગઠનોની હડતાળની વ્યાપક અસર
લુધિયાણાઃ MSPની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓને લઈને ખેડૂતોનાં સંગઠનોની હડતાળની સોમવારે પંજાબમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. બંધમાં ખાનગી બસ ટ્રાન્સપોર્ટરો ઉપરાંત વંદે ભારત અને શતાબ્દી સહિતની 200 થી વધુ ટ્રેનોને અસર થઈ હતી. બંધનું એલાન ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં કરવામાં આવ્યું હતું, જે ખેડૂતોની માંગણીઓને પહોંચી વળવા એક મહિનાથી ભૂખ હડતાળ […]