1. Home
  2. Tag "Paper leak case"

UP Police Paper Leak: પેપર લીક મામલામાં યોગી સરકારની મોટી કાર્યવાહી, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવ્યા

લખનૌ: ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક મામલામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે. રાજીવ કૃષ્ણાને પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 60 હજારથી વધારે કોન્સ્ટેબલના પદો માટેની ભરતી માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થયા બાદ પરીક્ષા […]

પેપર લીક કેસમાં તપાસ પહેલા કહેવાયું કે કોઈ સત્તાવાર નેતાની સંડોવણી નથીઃ સચિન પાયલટ

જયપુરઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ તેમની જન સંઘર્ષ પદ યાત્રાનું વર્ણન કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે કહ્યું છે કે, લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને આપણા બધાને તેમાંથી શક્તિ અને હિંમત મળી રહી છે. તેમણે કહ્યું કે, જન સંઘર્ષ યાત્રા શરૂ કરવામાં આવી છે અને તેનો હેતુ યુવાનોમાં વિશ્વાસ જાળવી રાખવાનો છે. તેમણે કહ્યું […]

પેપર લીક કેસઃ મુખ્ય સુત્રધાર જયેશ પટેલના ભાઈ સંજય પટેલ સહિત વધુ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગૌણસેવા પસંદગી મંડળના હેડક્લાર્કનું પેપર લીક કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન પોલીસે મુખ્ય સુત્રધાર જયેશ પટેલના ભાઈ સંજય પટેલ સહિત વધારે પાંચ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં લગભગ 27 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓ ઈડર અને પ્રાંતિજના હોવાનું જાણવા મળે છે. […]

પેપર લીક પ્રકરણઃ પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લીધા

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળની હેડક્લાર્કની ભરતીની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસ દ્વારા ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. પેપર લીક પ્રકરણમાં અત્યાર સુધીમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. પ્રાપ્ત માહિતી […]

પેપર લીક કેસ:વધારે બે આરોપી પોલીસ સકંજામાં,પકડાયેલા આરોપીમાંથી એકના રિમાન્ડ મંજૂર

પેપર લીક કેસ પોલીસે વધારે બે આરોપીની કરી અટકાયત પકડાયેલા આરોપીમાંથી એકની રિમાન્ડ મંજૂર અમદાવાદ: હજારો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવવા વાળા લોકો અને સરકારની આંખોમાં ધૂળ નાખીને સરકારી પરીક્ષાનું પેપર ફોડનારા લોકો પર અત્યારે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પેપર લીક કેસ મુદ્દે હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે […]

પેપર લીક પ્રકરણમાં કુલ 8 આરોપીઓની ધરપકડઃ 23 લાખની રોકડ જપ્ત કરાઈ

અમદાવાદઃ પેપર લીક પ્રકરણમાં ગઈકાલે ફરિયાદ નોંધ્યા બાદ છ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં લગભગ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી દર્શન વ્યાસના ઘરેથી રૂ. 23 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રોકડ પેપર વેચાણથી આવેલી રકમનો એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code