પાપુઆ ન્યુ ગિનીમાં આવ્યો ભૂકંપ, 6.9ની તીવ્રતા નોંધાઈ
શનિવારે વહેલી સવારે પાપુઆ ન્યુ ગિનીના ન્યુ બ્રિટન ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ ન્યુ બ્રિટન પ્રાંતની રાજધાની કિમ્બેથી 194 કિમી દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ 6.23 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 151.64 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 10 કિલોમીટર ઊંડાઈ સાથે સ્થિત હતું. નેશનલ સેન્ટર ફોર […]