1. Home
  2. Tag "parade"

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી મુદ્દે રાજનાથ સિંહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સ્વિકાર કરવામાં આવ્યો નહીં હોવાથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તેને ફરીથી સામેલ કરવાની માંગ કરી હતી. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંગાળના સીએમને પત્ર લખીને જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વખતે 29 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના […]

ગણતંત્ર દિવસની પરેડને લાગ્યું કોરોનાનું ગ્રહણ,પ્રોટોકોલ સાથે માત્ર 24 હજાર લોકો જ સામેલ થશે

ગણતંત્ર દિવસની પરેડને લાગ્યું કોરોનાનું ગ્રહણ પ્રોટોકોલ સાથે માત્ર 24 હજાર લોકો જ સામેલ થશે દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં સતત બીજી વખત પ્રજાસત્તાક દિવસ કોરોના મહામારીના પડછાયા હેઠળ ઉજવવામાં આવશે.જ્યાં ગયા વર્ષની જેમ આ વર્ષે આ ઘટના કોરોના વેવ વચ્ચે બની છે.હવે આ સમારોહ એવા સમયે થશે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.આ સમય દરમિયાન […]

વડોદરામાં સ્વાતંત્ર્ય દિનની પરેડમાં દોઢ કલાકથી ઊભેલા ચાર કોન્સ્ટેબલો ચક્કર આવતા ઢળી પડ્યા

વડોદરા :  શહેર અને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઊજવણી કરવામાં આવી હતી. શહેરના  રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનો ચક્કર આવીને ઢળી પડ્યા હતા. દોઢ કલાકથી પરેડ માટે ઊભા રાખેલા જવાનોને ચક્કર આવ્યા હતા. વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી દરમિયાન […]

72માં ગણતંત્ર દિવસમાં ‘આત્મનિર્ભર ભારત’ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ

આજે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે 72મો ગણતંત્ર દિવસ આજે રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ નીકળશે આ પરેડમાં ભારત વિશ્વને પોતાની તાકાતનો આપશે પરચો નવી દિલ્હી: દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજધાની દિલ્હીમાં રાજપથ સહિત સમગ્ર ભારતમાં 72માં ગણતંત્ર દિવસની ઉલ્લાસપૂર્વક અને જોશ સાથે ઉજવણી થઇ હતી. આ અવસર પર દિલ્હી રાજપથ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code