1. Home
  2. Tag "paris"

પેરિસઃ એક બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ પછી આગ લાગતા ત્રણ લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ પેરિસમાં બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રાપોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, રુ ડી ચારોન પર એક ઈમારતના 7મા માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. […]

પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી માટે હિન્દીમાં કર્યું ટ્વિટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ફ્રાંસના પ્રવાસે છે ત્યારે મેક્રોને હિન્દીમાં એક ટ્વિટ કર્યું હતું.તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘ભારત અને ફ્રાન્સ 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી,વિશ્વાસ અને મિત્રતાના સદા મજબૂત બંધનની ઉજવણી કરી રહ્યું છે, પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. આ પરેડમાં ભારતની ત્રણેય […]

પીએમ મોદીએ પેરિસમાં ભારતીયોને કર્યા સંબોધિત,કહ્યું – ફ્રાન્સ-ભારતમાં UPIને લઈને થયો કરાર

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવર પર પણ UPI દ્વારા ચૂકવણી કરી શકશે. તેમણે કહ્યું કે ફ્રાન્સમાં ભારતીય યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા માટે એક કરાર થયો છે. તે એફિલ ટાવરથી શરૂ થશે અને ભારતીયો અહીં UPI દ્વારા રૂપિયામાં ચૂકવણી […]

પેરિસમાં અકસ્માતના વધતા બનાવોને પગલે ઈ-સ્કૂટર ઉપર પ્રતિબંધ મુકવાની વિચારણા

નવી દિલ્હીઃ દુનિયાના ઘણા દેશોમાં ઈલેક્ટ્રિક સ્કૂટરનો પ્રચાર થઈ રહ્યો છે ત્યારે હવે ફ્રાંસની રાજધાની પેરિસમાં ઈલેક્ટ્રિક સ્કૂટરને બંધ કરવાની તૈયારીઓ થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, પેરિસમાં આ સ્કૂટર્સ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.  પેરિસમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર પ્રતિબંધ મૂકવા માટે મતદાન થયું હતું, જે બાદ માહિતી મળી રહી છે કે હવે પેરિસમાં આ […]

પાકિસ્તાનને મોટો ઝટકો,FATFએ તેને ગ્રે લિસ્ટમાં રાખ્યું અને કહી આ વાત

આતંકીઓનો સાથ આપનાર પાકિસ્તાનને મોટો ઝટકો FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખ્યું કહ્યું- આતંકવાદ પર લગાવો લગામ દિલ્હી:પાકિસ્તાનને તેની આતંકી હરકતોને કારણે ગ્રે લિસ્ટમાંથી હજુ પણ રાહત નહીં મળે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકના છેલ્લા દિવસે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે.પાકિસ્તાનનું નામ ગ્રે લિસ્ટમાંથી હટાવવામાં આવશે નહીં.તેને જૂન 2022 સુધી ગ્રે લિસ્ટમાં […]

પેરિસઃ તીરંદાજીના વર્લ્ડકપમાં ભારતીય અભિષેક વર્માએ રચ્યો ઈતિહાસ

દિલ્હીઃ પેરીસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં સ્ટેજ થ્રીમાં પુરુષોની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ભારતીય તીરંદાજ અભિષેક વર્માએ ઈતિહાસ રચ્યો છે. તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં અભિષેકે અમેરિકાના ક્રિસ સ્ચેર્ફને શૂટ-ઓફમાં 10-9થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ બે અલગ-અલગ વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય તીરંદાજ બની ગયો છે. પુરુષોની કમ્પાઉન્ડ ગોલ્ડ મેડલની […]

FATFના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન આવશે બહાર? આજે થઇ શકે નિર્ણય

આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનના ગ્રે લિસ્ટમાંથી નીકળવા કે રહેવા અંગે થઇ શકે છે નિર્ણય પેરિસમાં FATFની બેઠક પર પાકિસ્તાનની નજર જો હજુ ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન રહેશે તો વધુ હાલત ખરાબ થશે પેરિસ: આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે એક એક દિવસની ગણતરી કરી રહ્યું છે. તેને જ […]

રાજનાથસિંહ રફાલમાં આજે ભરશે ઉડાણ અને ફ્રાંસમાં કરશે શસ્ત્રપૂજન, પેરિસ પહોંચીને કહી આ વાત

પેરિસમાં શસ્ત્રપૂજન કરશે રાજનાથસિંહ ભારતને સોંપવામાં આવશે રફાલ યુદ્ધવિમાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પેરિસ પહોંચ્યા છે. વિજયાદશમી પર ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા પ્રમાણે રાજનાથસિંહ શસ્ત્ર પૂજા પણ કરશે. વિધિવત શસ્ત્રપૂજન બાદ સંરક્ષણ પ્રધાન ફ્રાંસની કંપની દસૉ પાસેથી ખરીદવામાં આવેલા રફાલ યુદ્ધવિમાનને અધિગ્રહીત કરશે અને વિમાનમાં સંરક્ષણ પ્રધાન ઉડાણ પણ ભરશે. રફાલ ઉન્નત તકનીકથી સજ્જ […]

Paris police attack: હુમલાખોરે 18 માસ પહેલા અંગિકાર કર્યો હતો ઈસ્લામ, પોલીસ મુખ્યમથકમાં જ કરતો હતો કામ

પેરિસ પોલીસ એટેક હુમલાખોરે 18 માસ પહેલા અંગિકાર કર્યો હતો ઈસ્લામ પેરિસ પોલીસ મુખ્યમથક ખાતે જ કરતો હતો કામ ફ્રાંસની રાજધાની પેરિસના પોલીસ મુખ્યમથકમાં ગુરુવારે થયેલા હુમલામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ મામલામાં ફ્રાંસની સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હાલ આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે પોલીસ મુખ્યમથકમાં થયેલો હુમલો આતંકવાદથી પ્રભાવિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code