બિહારમાં રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રક સાથે કાર અથડાઈ, છ વ્યક્તિના મોત
પટનાઃ બિહારના ભોજપુર જિલ્લાના જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા આર-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દુલ્હનગંજ બજાર પાસે આજે સવારે પૂરઝડપે પસાર થતી કાર રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરીને લોકો કાર દ્વારા પાછા ફરી રહ્યા હતા. દુલ્હનગંજ બજારમાં […]