1. Home
  2. Tag "Passport Service Centers"

અમદાવાદઃ તપોવન સર્કલ પાસે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની બહાર મોટી મોટી લાઈનો જોવા મળે છે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદમાં તપોવન સર્કલ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજની 1500 અરજીની ક્ષમતા રહેશે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મળી ગયા બાદ નવા બની […]

ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શનિવારે કાર્યરત રહેશે, અરજદારો એપોઈન્મેન્ટને રિ-શિડ્યુલ કરી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટના અરજદારોની સંખ્યા વધતી જાય છે. નવા પાસપોર્ટ અને પાસપોર્ટ રિન્યુ માટે ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને પાસપોર્ટ સેવા કેન્દ્રોની રોજબરોજ અનેક લોકો મુલાકાત લઈ રહ્યા છે. એટલે પાસપોર્ટ ઓફિસ પર કામનું ભારણ વધતું જાય છે.ગુજરાત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા રોજના 3 હજાર કરતા વધારે અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે, તેમ […]

અમદાવાદમાં પાસપોર્ટનું વેઈટીંગલિસ્ટ ઘટાડવા તમામ સેવા કેન્દ્રો કાલે શનિવારે પણ ચાલુ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાંથી વિદેશ જનારાઓની સંખ્યા સવિશેષ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સૌ પ્રથમ પાસપોર્ટ કઢાવતા હોય છે. ત્યારે અમદાવાદના પાસપોર્ટ કેન્દ્રો પર લાંબુ વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. તેથી લોકોને પાસપોર્ટ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે. આથી પાસપોર્ટનું વેઈટિંગલિસ્ટ ઘટાડવા માટે રિજિયોનલ કચેરીએ કવાયત હાથ ધરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code