1. Home
  2. Tag "Paytm"

વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની શેખરી […]

Paytmએ લોન્ચ કર્યું UPI Lite ફીચર, PIN વગર પણ થશે પેમેન્ટ,જાણો કેવી રીતે

ભારતમાં UPI પેમેન્ટનો વ્યાપક ઉપયોગ થાય છે.મોટાભાગના લોકો તેનો ઉપયોગ દૈનિક વ્યવહારો પૂર્ણ કરવા માટે કરે છે.તેને સરળ બનાવવા માટે તાજેતરમાં UPI લાઇટ સુવિધા રજૂ કરવામાં આવી હતી.હવે Paytm એ તેના યુઝર્સ માટે UPI Lite ફીચર પણ લોન્ચ કર્યું છે. આની મદદથી તમે ઑફલાઇન પણ UPI ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકો છો.આ માટે તમારે કોઈ UPI […]

Paytm અને PhonePeને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે Google,જાણો શું છે કંપનીનો પ્લાન

UPI પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આ સાથે, લોકો UPI-લિંક્ડ મોબાઈલથી જ પેમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં, વેપારી માટે તમામ UPI-ટ્રાન્ઝેક્શન પર નજર રાખવી શક્ય નથી.વેપારીને સાઉન્ડબોક્સમાંથી ચુકવણીની રસીદનો સંદેશ મળે છે.જેના કારણે યુઝર્સને વોઈસ એલર્ટ જારી કરવામાં આવે છે.હવે ગૂગલ પણ આ રેસમાં ઉતરી રહ્યું છે. તમે પહેલા Paytm અથવા અન્ય UPI […]

હવે Paytm થી રિચાર્જ કરવું મોંઘુ થયું -આ માટે  ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

Paytm થી પિચાર્જ કરવનારાઓને ઝટકો હવે પેટીએમથી રિચાર્જ કરવા માટે એક્સટ્રા ચાર્જ આપવો પડશે દિલ્હીઃ- પેટીએમ ચૂકવણી એપ્લિકેશનથી આપણે સો કોઈ વાકેફ છીએ મોટા ભાગના લોકો આ એપ દ્રારા પૈસાની ચૂકવણી કરતા હોય ચે ખાસ કરીને ફોન કે પછી ટીવીનું રિચાર્જ પણ આ એપ દ્રારા કરવામાં આવે થે ત્યારે હવે જો તમે પેટીએમથી ફોન પર […]

ઈન્ટરનેટ-પેટીએમ એપ ખોલ્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ,જાણો કઈ છે રીત

પેટીએમએ યુઝર્સને આપી નવી સુવિધા પેટીએમ એપ ખોલ્યા વગર કરી શકાશે પેમેન્ટ Tap to Pay નામની એક નવી સુવિધા કરી રજૂ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ એ ભારતને ડિજિટલી સક્રિય બનાવવા અને અર્થતંત્રમાં પરિવર્તન લાવવા માટે ભારતની એક વિશેષ પહેલ છે. ડિજિટલ ઈન્ડિયા “ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ” બનવાનો ઈરાદો ધરાવે છે. ડિજિટલ પેમેન્ટ સેવાઓ કોન્ટેક્ટલેસ, કેશલેસ અને […]

Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, માત્ર 2 જ મહિનામાં શેર્સના ભાવમાં 50%નો કડાકો

Paytmના શેર્સ હજુ પણ રોકાણકારોને રોવડાવી રહ્યો છે Paytmના શેર્સમાં માત્ર બે જ મહિનામાં 50 ટકાનો કડાકો રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન નવી દિલ્હી: ગત વર્ષે જે IPOની સૌથી વધુ ચર્ચા થઇ હતી તે Paytm જે રીતે ગાજ્યો એટલો વરસ્યો ન હતો. Paytmના લિસ્ટિંગ સમયે પણ રોકાણકારોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો. હજુ પણ […]

હવે ફોનનું લોક ખોલ્યા વગર અને ઇન્ટરનેટ વિના પણ ફટાફટ થશે પેમેન્ટ, Paytm લાવ્યું આ ઘાંસુ ફીચર

નવી દિલ્હી: આજે ભારતમાં મોટા પાયે લોકો ડિજીટલ વોલેટને અપનાવતા થયા છે. લોકો પાસે પેટીએમ, ગૂગલ પે, ભીમ એપ જેવી અનેક એપ્સ હોય છે જેનાથી લોકો ડિજીટલ પેમેન્ટ કરવાનું પસંદ કરે છે અને તેનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. હવે આ ડિજીટલ પેમેન્ટની પદ્વતિને વધુ એક કદમ આગળ લઇ જતા પેટીએમે ટૈપ ટૂ પે […]

Paytm પેમેન્ટ્સ બેંકે લોન્ચ કર્યું Paytm ટ્રાન્ઝિટ કાર્ડ, એક કાર્ડ કરશે તમામ કામ

 Paytm પેમેન્ટ્સ બેંકની જાહેરાત Paytm ટ્રાન્ઝિટ કાર્ડ કર્યું લોન્ચ એક કાર્ડ કરશે તમામ કામ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડે સોમવારે વન નેશન, વન કાર્ડના વિઝનને ધ્યાનમાં રાખીને Paytm ટ્રાન્ઝિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કાર્ડ યુઝર્સની રોજિંદી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. મેટ્રો, રેલ્વે, રાજ્ય સરકારની બસ સેવાઓની જેમ, ઑફલાઇન વેપારી સ્ટોર્સ પર ચૂકવવા માટે ટોલ […]

સૌથી ચર્ચિત IPO લાવનાર પેટીએમના રોકાણકારોની ચિંતા વધી, કંપનીની ખોટ 850 કરોડ નોંધાઇ

Paytm એ નાણાકીય પરિણામો જાહેર કર્યા પેટીએમની ખોટ 850 કરોડ નોંધાઇ રોકાણકારોની ચિંતા વધી નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ ચર્ચિત અને મોટો આઇપીઓ લાવનાર Paytmના આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારનો જંગી ખોટ સહન કરવી પડી હતી ત્યારે કંપનીએ હવે નાણાકીય વર્ષના પહેલા છ મહિનાના પરિણામ જાહેર કર્યા છે અને કંપનીને જે રીતે નુકસાન થયું છે તેનાથી […]

પેટીએમના શેર્સમાં કડાકો યથાવત્, 44 ટકા સુધી ઘટ્યો, રોકાણકારોને શેરદીઠ 800 રૂપિયાનું નુકસાન

પેટીએમના શેરે રોકાણકારોને રોવડાવ્યા લિસ્ટિંગ બાદ પણ શેર્સમાં સતત ઘટાડો ચાલુ અત્યાર સુધી શેર્સમાં 44 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હી: દેશના લાખો યૂઝર્સને ડિજીટલ સેવા પ્રદાન કરનારી પેટીએમના આઇપીઓએ રોકાણકારોને જંગી નુકસાન કરાવ્યું છે. અત્યારસુધીનો સૌથી મોટો 18,300 કરોડ રૂપિયાનો IPO લઇને ઉતરેલી પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી લઇને અત્યારસુધીમાં સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code