1. Home
  2. Tag "Paytm"

Paytmના નબળા લિસ્ટિંગ બાદ ભાવુક થયા કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા

આજે Paytmનું થયું નબળું લિસ્ટિંગ લિસ્ટિંગ બાદ Paytmના CEO વિજય શેખર શર્મા થયા ભાવુક રોકાણકારોને પણ થયું હતું નુકસાન નવી દિલ્હી: આજે ગાજ્યા મેઘ વરસે નહીં તેવો ઘાટ સર્જાતા જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે Paytmને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. Paytm IPOનું શેરબજારમાં નબળું લિસ્ટિંગ થયું હતું. આ IPOએ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. […]

Paytm IPOનું નબળું લિસ્ટિંગ, 9 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું

Paytm IPO ગાજ્યો એટલો વરસ્યો નહીં 9 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે થયો લિસ્ટ રોકાણકારોને પ્રતિ શેર 195 રૂપિયાનું નુકસાન થયું નવી દિલ્હી: ગાજે એટલું વરસે નહીં એ કહેવત આજે સાર્થક થઇ છે. હકીકતમાં, જેની રોકાણકારો લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેવા Paytmના આઇપીઓએ રોકાણકારોને આંચકો આપ્યો હતો. કંપનીનો શેર ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયો હતો. […]

Paytmના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટ્યું, ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની સંભાવના

Paytm listing પહેલા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટ્યું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થશે કે પ્રીમિયમમાં ખુલશે? તેને લઇને અટકળો તેજ થઇ નવી દિલ્હી: One 97 Communication દ્વારા સંચાલિત Paytmનો આઇપીઓ 18 નવેમ્બરના રોજ ખુલી રહ્યો છે. જો કે, બહુ ગાજેલા એવા આ આઇપીઓના લિસ્ટિગં પહેલા ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ તળીયે ગયું છે. 18,300 કરોડ રૂપિયાનો આ દેશનો સૌથી […]

ચેતજો! હવે પેટીએમનો ઉપયોગ કરતા પહેલા આ વાંચી જજો અન્યથા થઇ જશે જેલ

સાવધાન, પેટીએમનો યૂઝ કરતા પહેલા ચેતજો હમણાં સ્પૂફ પેટીએમ નામની નકલી એપ માર્કેટમાં ફરી રહી છે તેનો યૂઝ કરવાથી તમારે જેલની હવા ખાવાની નોબત આવી શકે છે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના દોરમાં અને સ્માર્ટફોનના જમાનામાં આજે લોકો મોટા ભાગના કામ ઑનલાઇન જ કરી રહ્યાં છે ત્યારે હવે પેમેન્ટ પણ લોકો ઓનલાઇન કરી રહ્યાં છે. જો […]

સેબીએ Paytm IPOને લીલી ઝંડી આપતા જ ઝુમી ઉઠ્યા કંપનીના સ્થાપક, જુઓ VIDEO

Paytmના IPOને સેબી તરફથી મંજૂરી બાદ સ્થાપક વિજય શેખર શર્મા ઝુમી ઉઠ્યા તેઓની ખુશીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે IPO હેઠળ Paytm પ્રાઈમરી સેલમાં રૂ 8,300 કરોડના શેરનું વેચાણ કરશે નવી દિલ્હી: અંતે Paytm ના IPOને સેબી તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. આ IPOને અત્યારસુધીની દેશની સૌથી મોટી પબ્લિક ઑફર માનવામાં […]

RBIએ આપની ફેવરિટ આ એપ પર લગાડ્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

RBIએ Paytmને ફટકાર્યો દંડ તે ઉપરાંત વેસ્ટર્ન યુનિયનને પણ દંડ ફટકાર્યો RBIના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન બદલ થયો દંડ નવી દિલ્હી: RBIના દિશા-નિર્દેશોનું પાલન ના કરનારી ખાનગી કંપનીઓ પર RBIએ ચાબુક ચલાવી છે. RBIએ પેટીએમ અને વેસ્ટર્ન યુનિયનને દંડ ફટકાર્યો છે. ફિનટેક કંપની પેટીએમને ઝટકો લાગ્યો છે. RBIએ અમુક નિર્દેશોનું પાલન ના કરવા પર પેટીએમ પેમેન્ટ્સ બેંક […]

પેટીએમ આપવા જઈ રહ્યું છે 50 કરોડનું કેશબેક,જાણો કેવી રીતે થશે ફાયદો, ક્યાર સુધી છે આ ઓફર

પેટીએમ આપશે 50 કરોડનું કેશબેક ગ્રાહકો અને વેપારીઓને થશે ફાયદો કેશબેક ઓફર 6 મહિના સુધી ચાલશે દિલ્હી : ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm એ શુક્રવારે કહ્યું હતું કે, ડિજિટલ ભારતના છ વર્ષ પૂરા થવા પર કંપની ગ્રાહકો અને વેપારીઓ માટે કેશબેક પ્રોગ્રામ શરૂ કરશે. જે માટે 50 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પેટીએમએ એક નિવેદનમાં […]

હવે આ એપ પરથી પણ તમે વેક્સિન સ્લોટ બૂક કરી શકશો

કોરોના વેક્સિનેશન માટે હવે પેટીએમ લાવ્યું ફીચર હવે પેટીએમ મારફતે પણ વેક્સિન સ્લોટ બૂક થઇ શકશે પેટીએમની આ સુવિધાથી યૂઝર્સને મોટો ફાયદો પહોંચશે નવી દિલ્હી: કોરોના વેક્સિનશન માટે એપ પર વેક્સિન માટે સ્લોટ બૂક કરવો જરૂરી છે ત્યાર હવે ડિજીટલ પેમેન્ટ કંપની Paytmએ પોતાની એપ પર વેક્સિન અપોઇન્ટમેન્ટ બૂ કરવાની સુવિધા લોન્ચ કરી દીધી છે. […]

આ વર્ષે Paytm લાવશે તેનો IPO, 22 હજાર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય

આ વર્ષે Paytm પોતાનો IPO લઇને આવશે આ IPO મારફતે કંપની 22 હજાર કરોડ એકત્ર કરવાનું ધરાવે છે લક્ષ્ય તે દેશનો સૌથી મોટો IPO બની શકે છે નવી દિલ્હી: આ વર્ષે કોરોના મહામારી છતાં શેરમાર્કેટમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે અને આ જ તકનો લાભ ઉઠાવતા અનેક કંપનીઓ મૂડીબજારમાં IPO સાથે પ્રવેશી રહી છે. હવે […]

આ રીતે તમે 819 રૂપિયાનો ગેસ સિલિન્ડર માત્ર 119 રૂપિયામાં મેળવી શકો છો

હવે આ રીતે તમે માત્ર 119 રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવી શકો છો આ માટે તમારી પાસે મોબાઇલમાં પેટીએમ એપ હોવી આવશ્યક છે અહીંયા આપેલી રીતથી તમે માત્ર 119 રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવી શકો છો નવી દિલ્હી: મોંઘવારીએ જનતાની કમર તોડી નાખી છે. એક તરફ પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે બીજી તરફ ઘરેલૂ ગેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code