શિયાળામાં મગફળીને ખાધા બાદ આ વસ્તુઓને ખાવાનું ટાળવું જોઈએ
શિયાળામાં લોકો વિવિધ શાકભાજી અને વિવિધ વાનગીઓ આરોગીને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. દરમિયાન શિયાળામાં મોટાભાગના લોકો મગફળીને ખાવાનું પસંદ કરે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મગફળી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મગફળીમાં ડાયેટરી ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન B6 અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ખાવાથી સ્નાયુઓ પણ મજબૂત બને છે. […]