1. Home
  2. Tag "peanuts"

ગુજરાતમાં લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ખેડૂતોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાધવજી પટેલે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી હતી. 2021-22માં ખેડૂતો પાસેથી રૂ. 5550ના ભાવે પ્રતિ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવશે. વિધાનસભામાં મુંદ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા હેરોઈન મુદ્દો પણ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 50668 હેક્ટરમાં વાવેલી મગફળી પર લીલી ઇયળોનું તોળાતું જોખમ

સુરેન્દ્રનગરઃ ખેડુતોને જગતનો તાત કહેવામાં આવે છે, પણ ખેડુતોની હાલત ઠેરની ઠેર જ રહેતી હોય છે. આ વખતે મેઘરાજા રિંસાતા ખેડુતો ચિંચિત બન્યા છે, તા બીજીબાજુ ખરીફ પાકમાં રોગટાળાનો ભય પણ ઝળુંબી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાક બાદ ચોમાસુ પાક સફળ જશેની આશાએ વાવેતર કર્યુ હતું. જેમાં જિલ્લામાં 50668 હેક્ટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર […]

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ કપાસમાં ઈયળનો ઉપદ્રવ અને મગફળીના પાકમાં સુકારો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code