1. Home
  2. Tag "pensioners"

ડીએલસી અભિયાન 2.0 હેઠળ ડિસેમ્બર, 2023 સુધી 1.29 કરોડ પેન્શનર્સે ડીએલસી સુપરત કરી

નવી દિલ્હીઃ પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર વિભાગ (ડીઓપીપીડબ્લ્યુ)એ દેશભરના 105 શહેરોમાં 602 સ્થળોએ, 16 પેન્શન વિતરણ બેંકો, તમામ મંત્રાલયો / વિભાગો, 50 પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, યુઆઈડીએઆઈ, એમઈઆઈટીવાયના સહયોગથી, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે ડીએલસી / ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકારના તમામ પેન્શનર્સ તેમજ પેન્શન વિતરણ સત્તામંડળોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી 1 થી 30 નવેમ્બર, […]

વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરાયો, એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવાશે

નવી દિલ્હીઃ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01 જુલાઈ, 2019થી વન રૅન્ક વન પૅન્શન (ઓઆરઓપી) હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સંશોધનને મંજૂરી આપી છે. પાછલા પૅન્શનર્સનું પૅન્શન કૅલેન્ડર વર્ષ 2018માં નિવૃત્ત થયેલા સંરક્ષણ દળોના સમાન રૅન્ક અને સેવાની સમાન અવધિમાં લઘુતમ અને મહત્તમ પૅન્શનની સરેરાશના આધારે ફરી નિર્ધારિત કરવામાં આવશે. 30 જૂન, 2019 સુધી […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે

દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણય 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને નવું મોંઘવારી ભથ્થુ લાગુ પડશે 31 ટકા મોંઘવારી ભથ્થું લાગુ થશે નવી દિલ્હી: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવા જઇ રહી છે. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ વેતનના 28 ટકાથી વધારીને 31 ટકા કરી દેવામાં આવ્યું […]

ગુજરાતઃ 9.61 લાખ સરકારી અધિકારી, કર્મચારી અને પેન્શનરોને 5 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનો નિર્ણય સરકારને અંદાજે 464 કરોડનું ભારણ વધશે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે અમદાવાદઃ રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1 જુલાઈ 2019 થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ […]

પેન્શનર્સ માટે સારા સમાચાર, હવે NPSમાં જમા સંપૂર્ણ નાણા ઉપાડી શકશે

દેશના પેન્શન ધારકો માટે મહત્વના સમાચાર હવે પેન્શનર્સ NPSમાં જમા સંપૂર્ણ નાણાં ઉપાડી શકશે તેઓ એન્યુઇટી પ્લાન ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ નાણાં ઉપાડી શકે છે નવી દિલ્હી: દેશના પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમના સબ્સ્ક્રાઇબર્સને તેમના સંપૂર્ણ નાણા ઉપાડવાની મંજૂરી આપી છે. અર્થાત્, હવે NPS સબ્સ્ક્રાઇબર્સ […]

કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર, આ તારીખે ખાતામાં DA, DR થશે જમા

કોરોના મહામારી વચ્ચે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સ માટે સારા સમાચાર તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના પૈસા જમા બીજી તરફ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એપ્રેઝલ વિન્ડો શરૂ કરી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના […]

ખુશખબર! કેન્દ્રીય કર્મચારીઓનું DA 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે

કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબર કર્મચારીઓનું DA 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે કેન્દ્ર સરકારના 50 લાખથી વધારે કર્મચારીઓ અને 65 લાખથી વધારે પેન્શનર્સને મળશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક ખુશખબર છે. કેન્દ્રના કર્મચારીઓનું ડીએ (મોંઘવારી ભથ્થુ) 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે છે. ટૂંક સમયમાં કેન્દ્ર તમામ કર્મચારીઓને ડીએમાં વધારો મળી […]

પેન્શનર્સ માટે રાહતના સમાચાર, PPOને લઇને કેન્દ્રએ ભર્યા પગલાં

નવા વર્ષમાં પેન્શનર્સ માટે સારા સમાચાર હવે પેન્શનર્સને પેન્શન પેમેન્ટ ઓર્ડર માટે ભટકવું નહીં પડે પેન્શનર પણ એક ક્લિક કરીને પીપીઓની પ્રિન્ટ આઉટ મેળવી શકશે નવી દિલ્હી: નવા વર્ષમાં પેન્શનર્સ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે નવા વર્ષમાં પેન્શનર્સને મોટી રાહત આપી છે. હવે પેન્શનર્સને પેન્શન પેમેન્ટ ઓર્ડર માટે ભટકવું નહીં પડે. તે ઉપરાંત પેન્શનર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code