પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટને લીધે રસ્તો બંધ થતા લોકો પરેશાન
પાલનપુર, 20 એપ્રિલ 2026: People are troubled as the road is closed due to dumping site શહેરના માલણ દરવાજાથી ડમ્પિંગ સાઇટ તરફ જતાં માર્ગ ઉપર માત્ર 500 મીટરમાં કચરાના ઢગલા થઇ ગયા હોવાથી 3 કિલોમીટરનો રોડ છેલ્લા એક વર્ષથી બંધ થઇ ગયો છે. જેના કારણે 10 સોસાયટીઓ અને 8થી વધુ ગામના લોકોને વધારાના 5 કિલોમીટરનું […]


