1. Home
  2. Tag "PEOPLE"

પાકિસ્તાનને ટેક્સ વધારવાની સાથે IMF લોન આપશે, પ્રજાની મુશ્કેલી વધશે

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) મદદ કરશે. IMFએ ટેક્સ કલેક્શન વધારવાની શરતે પાકિસ્તાનને ત્રણ વર્ષ માટે સાત બિલિયન ડૉલરની લોન મંજૂર કરી છે. IMFના એક્ઝિક્યુટિવ બોર્ડ અનુસાર, દેશમાં આર્થિક સ્થિરતા બનાવવા માટે સ્ટેન્ડ બોય એરેન્જમેન્ટ 2023 હેઠળ IMF અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે સમજૂતી થઈ હતી. IMF મિશન ચીફ નાથન […]

હનુમાન ચાલીસા કરતી વખતે 99 ટકા લોકો કરતા હોય છે આ ભુલ, તેથી નથી મળતું પાઠ કર્યાનું ફળ

હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મન શાંત થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાન ચાલીસા લગભગ દરેક ઘરમાં રોજ થતી હોય છે. પરંતુ તેમ છતાં 99% લોકો હનુમાન ચાલીસાનું પઠન કરતી વખતે કેટલીક ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને હનુમાન ચાલીસા કર્યાનું ફળ મળતું નથી. આ ભૂલ એવી છે જેના […]

જાપાનમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં : બે વૃદ્ધોના મોત

નવી દિલ્હીઃ જાપાનમાં ગરમીથી સળગી રહ્યું છે. જાપાન દેશમાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે ટોકાઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. જાપાનની હવામાન એજન્સી (JMA) એ 26 જિલ્લાઓ માટે હીટ-સ્ટ્રોક એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીથી સાવધાન રહેવા માટે રહેવાસીઓને અપીલ કરવામાં આવી […]

નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં લાગે!

ઘરમાં જો નસકોરા બોલાવવાની કોઈને આદત હોય તો તેની બાજુમાં સૂઈ જવું મુશ્કેલ બની જતું હોય છે. મુસાફરીમાં પણ કોઈ જો નસકોરા બોલાવતા નજરે ચડે તો હેરાનગતિ થતી જોવા મળે છે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે નસકોરા બોલાવશો તો પૈસા મળશે? સાંભળવામાં અજીબ લાગશે પરંતુ જો તમને નસકોરા બોલાવવાની બીમારી હોય તો તમને […]

લોકો ઉંધા કેમ દોડે છે? જાણો તેના શું છે ફાયદા

ફિટનેસ જાળવવા માટે રનિંગથી સારો કોઈ ઓપ્શન હોઈ શકે નહીં. આજકાલ બેકવર્ડ રનિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આજે આપણે તેના ફાયદા વિશે જાણો. આજકાલ, લોકો તેમની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાંથી થોડો સમય કાઢીને તેમના વજનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. ઘણા યોગ અને કસરતો ટ્રાય કરતા હોય છે. આજે પણ લોકો પોતાને ફિટ રાખવા માટે રનિંગ પર […]

એક ભૂલ અને ફસાઈ જશો તમેઃ સરકારએ લોકોને કરી છે અપીલ, પાર્સલ સ્કેમથી બચવાના ઉપાય

ભારતમાં કૂરિયર કે પાર્સલ સ્કેમ જંગલની આગની જેમ ફેલાઈ રહ્યુ છે. દરરોજ કોઈના કોઈ પાર્સલ સ્કેમનો શિકાર બનાવવામાં આવે છે. સરકાર પણ લગાતાર લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપે છે પણ કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. પાર્સલ સ્કેમ હેઠળ અત્યાર સુધી હજારો લોકોને નિશાન બનાવવવામાં આવ્યા છે. અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. • […]

કૂતરા કરડવાથી દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે? જાણો….

હડકવા વૈશ્વિક લેબલ પર એક ખતરનાક રોગ છે. દર વર્ષે 15 મિલિયન લોકો હડકવા પોસ્ટ-એક્સપોઝર પ્રોફીલેક્સિસ (PEP) નો શિકાર બને છે. ભારતમાં એકલા પાગલ કૂતરાના કરડવાથી 20 હજાર લોકોના મોત થાય છે. જ્યારે ભારતમાં 95 ટકાથી વધુ મૃત્યુ થાય છે. હડકવાથી થતા મૃત્યુનો આ ડેટા ઈન્ડિયન વેટરનરી રિસર્ચ (IVRI), બરેલી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. […]

મસાલા ઓટ્સ બનાવતી વખતે મિક્ષ કરો આ ખાસ મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે

મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઓટ્સનું સેવન કરે છે. તે ટેસ્ટી હોવા સાથે હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં આ ખાસ મસાલાનો ઉપયોગ કરી શકો છો. ઓટ્સને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મસાલાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સ્વાદ બેગણો થઈ જશે. મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઓટ્સ ખાવાનું પસંદ કરે છે. ઓટ્સ ખાવામાં સ્વાદિષ્ટ હોવા […]

નાની હાઈટની યુવતીઓ જરૂર ટ્રાય કરે આ હિલ્સ, આ નવો લુક બનાવી દેશે લોકોને દીવાના

નાવી હાઈટ વાળઈ છોકરીઓ ઘણીવાર તેમની હાઈટને લાંબી દેખાડવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે. આવામાં છોકરીઓ કેટલીક વાર સ્ટાઈલિશ અને સુંદર ઉંચી હિલ્સ પહેરી શકે છે. પોતાની હાઈટને લાંબી બનાવવા માટે છોકરીઓ ઘણી ટિપ્સ ફોલો કરે છે. એવામાં તમે આવા હિલ્સ ટ્રાય કરો. ઓછી હાઈટ વાળી છોકરીઓ ઘણીવાર લાંબી દેખાવવાનો પ્રયાસ કરે છે. જે […]

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.5 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code