ગાંધીનગરમાં પાલતું સ્વાન માટે હવે 15મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
ગાંધીનગર, 20 માર્ચ 2026: Pet dog registration શહેરમાં મ્યુનિ.કોર્પોરેશને પેટડોગ માટે રજિસ્ટ્રેશનનો ફરજિયાત નિયમ બનાવ્યો છે. પણ પેટડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન માટે હજુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે મ્યુનિ.દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે શહેરના નાગરિકો આગામી 15 એપ્રિલ, 2026 સુધી પોતાના પાલતુ શ્વાનનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ગાંધીનગર […]


