મુંબઈના માર્ગો ઉપરથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલથી દોડતા વાહનોને તબક્કાવાર દૂર થશે!
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ડીઝલ અને પેટ્રોલ વાહનોને તબક્કાવાર બંધ કરવાની શક્યતા શોધવા માટે એક પેનલની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે મુંબઈના રસ્તાઓ પરના વાહનો શહેરની બગડતી હવાની ગુણવત્તાનું એક મુખ્ય કારણ છે. મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ડિવિઝન બેન્ચે સરકારને 15 દિવસની અંદર નિષ્ણાતો અને નાગરિક વહીવટકર્તાઓની […]