1. Home
  2. Tag "PETROL PRICE"

પાકિસ્તાનમાં એક સાથે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, ભાવ 179ને પાર,જાણો ડીઝલના ભાવ

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 179.86 રૂપિયા પ્રતિ લીટર જાણો ડીઝલના ભાવ દિલ્હી:આર્થિક સંકટથી પરેશાન પાકિસ્તાન સરકારે ગુરુવારે તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે અહી એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે,આ નિર્ણય ઈન્ટરનેશનલ મોનેટરી […]

મોંઘવારી જ મોંઘવારી,ફરીવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

જનતા પર ફરી એકવાર મોંઘવારીનો માર પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો દિલ્હી:રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.ચાર દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના કારણે જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે.ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો […]

શ્રીલંકામાં રાતોરાત પેટ્રોલના ભાવમાં રૂ.20 નો વધારો,લોકો પર વધારે આર્થિક બોજ

શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ વધ્યો રૂ.20 જેટલો ભાવ વધતા લોકો પરેશાન આર્થિક રીતે લોકો થશે હેરાન કોચીન: ભારત પર વધારે આધારિત રહેતા શ્રીલંકામાં અચાનક રાતોરાત પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શ્રીલંકાના લોકો તેલની આગથી બળી ગયા છે ત્યારે […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો,આજે છઠ્ઠા દિવસે પણ વધ્યા ભાવ  

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો આજે છઠ્ઠા દિવસે પણ વધ્યા ભાવ   આમ જનતાની આવક પર અસર દિલ્હી:પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.સતત પાંચ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે ત્યારે આજે છઠ્ઠા દિવસે પણ સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 34 થી 38 […]

પેટ્રોલ-ડીઝલની કિંમત તો હવે તોબા તોબા, ફરીવાર ભાવમાં થયો નોંધપાત્ર વધારો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ડિઝલની કિંમત 33-37 પૈસા વધી પેટ્રોલની કિંમત 30 થી 35 પૈસા વધી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની કિંમત અત્યાર સુધીમાં સાતમાં આસમાને તો પહોંચી હતી પણ હવે તો લાગે છે તે આ કિંમત આસમાનને પણ પાર કરી ગઈ છે અને અવકાશમાં પહોંચી ગઈ છે. વાત એવી છે કે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પાંચમા દિવસે […]

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા આમ જનતાનું બજેટ ખોરવાયું

ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ સતત ચોથા દિવસે વધ્યા ભાવ પેટ્રોલમાં 31 થી 35 પૈસાનો વધારો દિલ્હી:પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે,જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથા દિવસે ફરી વધારો થયો છે. આજે ડીઝલની કિંમતમાં 33 થી 37 પૈસાનો વધારો થયો […]

પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ આજે સીએનજી-પીએનજીના ભાવ વધ્યા- જાણો કેટલા ભાવ વધ્યા

આમ જનતાને મોંઘવારીનો માર PNG-CNG ના વધ્યા ભાવ PNG 91 અને CNG 70 પૈસા થયું મોંધુ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે પીએનજીના ભાવમાં 91 પૈસાનો વધારો કર્યો છે,જ્યારે સીએનજી 70 પૈસા મોંઘુ થયું છે. આ વધારા પછી દિલ્હીમાં સીએનજીની કિંમત પ્રતિ કિલો 43.40 રૂપિયા […]

એલપીજી ગેસ બાદ આમ જનતાને લાગ્યો વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, આટલું થયું મોંધુ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો લગભગ છેલ્લા અઠવાડિયાથી વધી રહ્યો છે ભાવ દરરોજ વધતા ભાવથી લોકો થયા ત્રસ્ત દિલ્લી: રવિવારે રાતે ઘરેલુ ગેસની કિંમતમાં વધારા પછી સામાન્ય લોકોને આજે સવારે વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત લગભગ છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 29 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code