1. Home
  2. Tag "petrol"

જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?

પેટ્રોલ-ડીઝલની નવી કિંમત આ છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ વધતા લોકોને આર્થિક રીતે તકલીફ અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના સતત ભાવથી પરેશાન લોકોએ શુક્રવારે સવારે રાહતનો શ્વાસ લીધો હતો. શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જે છેલ્લા 10 દિવસમાં નવ વખત વધ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો […]

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરીવાર થયો વધારો, લોકો પરેશાન

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી પાંચ દિવસમાં ચોથી વખત થયો ભાવવધારો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર ભાવમાં વધારો થયો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથો વધારો છે.આ […]

યુક્રેન-રશિયા યુદ્ધની અસરઃ યુએસમાં પેટ્રોલના ભાવ 14 વર્ષમાં સૌથી વધુ

નવી દિલ્હીઃ યુ.એસ.માં એક લિટર પેટ્રોલની કિંમત યુએસ ગેલનને લિટર અને ડોલરને રૂપિયામાં ફેરવવા પર 86.97 રૂપિયા થાય છે. ભારતમાં મહિનાઓથી જે ભાવે પેટ્રોલ વેચાય છે તેના કરતાં તે સસ્તું છે. યુ.એસ.માં ઇંધણની કિંમતો વિક્રમી ઊંચી સપાટીએ છે પરંતુ તે હજુ પણ ભારતમાં દરોની સરખામણીમાં ઘણી ઓછી છે. 10 માર્ચના રોજ એક ગેલન ગેસોલિન (પેટ્રોલ)ની […]

મોંઘવારી મજા બગાડશે, હજુ મોંઘુ થઇ શકે પેટ્રોલ-ડીઝલ, આ છે કારણ

હજુ મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે ખિસ્સા ગરમ રાખવા તૈયાર રહેજો નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે નવા વર્ષે પણ તમારે મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. વર્ષ 2022ના પ્રારંભથી જ ક્રૂડ તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે જેને કારણે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભા પણ ભડકે […]

આ રાજ્યમાં 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે, CMનું મોટું એલાન

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઝારખંડના લોકો માટે રાહતના સમાચાર ઝારખંડના BPL કાર્ડધારકોને પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને કર્યું એલાન નવી દિલ્હી: એક તરફ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના આસમાનને આંબેલા ભાવથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે બીજી તરફ ઝારખંડના લોકો માટે સારા સમાચાર છે. ઝારખંડના બીપીએલ કાર્ડધારકો માટે રાહતના સમાચાર છે. ઝારખંડના […]

ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ યથાવત્

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા જો કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ યથાવત્ હજુ પણ ઘટાડા માટે રાહ જોવી પડશે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો મોટા ભાગના શહેરોમાં યથાવત્ જોવા મળી રહ્યા છે. બુધવારે IOCL દ્વારા જાહેર કરાયેલા ભાવ અનુસાર કિંમતો યથાવત્ જોવા મળી રહી […]

પેટ્રોલ ડીઝલના ભાવથી પ્રજા પરેશાન પરંતુ સરકારે કરી આટલી તગડી કમાણી કે આવક સાંભળીને દંગ રહી જશો

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવથી સરકારે કરી આટલી કમાણી સરકારે તેનાથી 8.02 લાખ કરોડ રૂપિયાની આવક થઇ આ નાણાકીય વર્ષમાં જ 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઇ નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 90ને પાર વેચાઇ રહ્યું છે. તેનાથી સરકારને પણ દર […]

શું પેટ્રોલ-ડીઝલ GSTના દાયરા હેઠળ આવશે? જીએસટી કાઉન્સિલે આપી આ જાણકારી

શું પેટ્રોલ-ડીઝલ જીએસટીના દાયરામાં આવશે જીએસટી કાઉન્સિલે આ મામલો પાછળ ઠેલવ્યો જીએસટીના દાયરામાં આવવાથી પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે  નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી, ગેસ સિલિન્ડર, ખાદ્યપદાર્થોની આસમાને પહોંચેલી કિંમતે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે ત્યારે હવે સામાન્ય જનતા માટે […]

દિલ્હીની જનતા માટે રાહતના સમાચાર! હવે પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થયું

કેજરીવાલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થયું સરકારે VAT 30 ટકાથી ઘટાડીને 19.4 ટકા કર્યો નવી દિલ્હી: દિલ્હીની જનતા માટે ખુશખબર છે. દિલ્હીની જનતાને મોંઘવારીમાંથી રાહત આપવામાં આવી છે. કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લેતા વેટમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ કર્યું છે. પેટ્રોલ પર વેટ 30 […]

કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીથી થાય છે અધધ…આવક, જાણો આંકડા

કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલમાંથી રોજની 1000 કરોડ રૂપિયા કરતાં વધારે આવક વર્ષ 2020-21માં સરકારને એક્સાઇઝ ડ્યુટીથી 3.72 લાખ કરોડ રૂપિયા મળ્યા આ જ આવક વર્ષ પહેલા પ્રતિ દિવસ 488 કરોડ રૂપિયા જેટલી હતી નવી દિલ્હી: સરકારે દર વર્ષે પેટ્રોલ અને ડીઝલથી મોટા પાયે આવક થાય છે. સંસદમાં સરકારને તેનાથી થયેલી આવક અંગે જાણકારી આપવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code