EPFO: ‘આવતા વર્ષથી તમે તમારા PF ના પૈસા સીધા ATMમાંથી ઉપાડી શકશો’
શ્રમ મંત્રાલય દેશના વિશાળ કાર્યબળને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે તેની IT સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે. આવતા વર્ષથી, EPFO ગ્રાહકો તેમના પ્રોવિડન્ટ ફંડને સીધા એટીએમમાંથી ઉપાડી શકશે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ આ માહિતી આપી હતી. શ્રમ સચિવએ જણાવ્યું હતું કે, “અમે દાવાઓને ઝડપી બનાવી રહ્યા છીએ અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી […]