1. Home
  2. Tag "Pfizer vaccine"

યુએસઃ- 12 થી 15 વર્ષના બાળકોની ફાઈઝરની કોરોના વેક્સિન 100 ટકા અસરકારઃ કંપનીનો દાવો

ફાઈઝરની કિશોરો માટેની રસી 100 ટકા અસરકારકનો દાવો બીજા ડોઝના 100 દિવસ બાદ કરવામાં આવ્યું મુલ્યાંકન દિલ્હીઃ-  અમેરિકાની ફઆર્મા કંપની ફાઈઝર બાયોએનટેકએ વિતેલા દિવસને સોમવારના રોજ એક નિવેદન જારી કહર્યું હતું ,જેમાં કહેવામાં આવ્યું છે તેમની કોરોનાની રસી બીજા ડોઝના ચાર મહિના પછી 12 થી 15 વર્ષની વયના બાળકોમાં 100 ટકા અસરકારક જોવા મળી  છે. […]

ફાઇઝર-બાયોએનટેકનો બૂસ્ટર શોટ છે અસરકારક, કોવિડ સામે 95.6% સુધી સુરક્ષા

ફાઇઝર-બાયોએનટેકના બૂસ્ટર શોટથી કોરોના સામે મળે છે રક્ષણ આ વેક્સિનથી કોરોના સામે 95.6 ટકા સુરક્ષા મળે છે એક અભ્યાસમાં આ તારણ મળ્યું છે નવી દિલ્હી: કોરોના રોગચાળા સામે સમગ્ર વિશ્વમાં વેક્સિનથી લડત ચાલી રહી છે ત્યારે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનનો બૂસ્ટર શોટ સંક્રમણથી 95.6 ટકા સુરક્ષા આપે છે. કંપનીના નવા અભ્યાસમાં આ જાણવા મળ્યું છે. ફાઇઝરનો બીજો […]

અમેરિકામાં ફાઇઝરના બૂસ્ટર ડોઝને મંજૂરી, જાણો કોને ડોઝ મળશે

વિશ્વભરમાં કોરોનાનો કહેર વધતા અમેરિકાનો નિર્ણય હવે ફાઇઝના બૂસ્ટર ડોઝને આપી મંજૂરી આ લોકોને મળશે ડોઝ નવી દિલ્હી: અમેરિકામાં હવે ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હવે અમેરિકામા ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકન ખાદ્ય તથા ઔષધિ પ્રશાસને ફાઇઝ કોવિડ બૂસ્ટર […]

ફાઈઝર અને મોડર્નાની વેક્સિનથી સર્જાઈ રહી છે હાર્ટને લગતી સમસ્યાઓઃ- અમેરિકા

ફાઈઝર અને મોડર્નાની વેક્સિનથી હાર્ટની બિમારીનું જોખમ અમેરિકામાં આવા 800 કેસ પ્રકાશમાં આવ્યા જીસીડી દ્રારા હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે દિલ્હીઃ-તાજેતરમાં વિશ્વમાં કોરોનાની મહામારી સામે અનેક વેક્સિનથી સુરક્ષા પુરી પાડવામાં આવી રહીઅમેરિકામાં એક બેઠક યોજાઈ હતી જેમાં મશતી માહિતી પ્રમાણે  વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોનામાં અસરકારક ગણાતી વેક્સિન ફાઈઝર અને મોડર્નાની વેક્સિન લીધા […]

ફાઈઝર, બાયોટેકે હવે 12 વર્ષથી નાના બાળકો પર વેક્સિનનું પરિક્ષણ શરુ કર્યું

બાળકો પર વેક્સિનનું પરિક્ષણ શરુ ફાઈઝર ,બાયોટેકએ કરી શરુઆત દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે, તો બીજી તરફ વેક્સિન આપવાનું કાર્ય પણ તેજ બન્યું છે, આ સમદ્ર કોરોના કહેર વચ્ચે હવે અમેરિકન વેક્સિન ઉત્પાદન કરતી કંપની ફાઈઝર ઈન્ક અને બાયોટેક એસઈ દ્વારા બાળકો પર વેક્સિન આપવાનું પરિક્ષણ હાથ ઘરવામાં આવ્યું છે […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફાઇઝરની કોરોના વેક્સીનને આપી મંજૂરી, ભારત પણ લઇ શકે છે આજે નિર્ણય

નવા વર્ષના પ્રથમ દિવસે જ પોઝિટિવ ન્યૂઝ વિશ્વ સ્વાસ્થય સંગઠને ફાઇઝરની કોરોના વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી ભારત પણ આજે વેક્સીનના ઉપયોગ અંગે લઇ શકે છે નિર્ણય જિનેવા: નવા વર્ષના પ્રથમ દિવસે જ એક પોઝિટિવ ન્યૂઝ મળી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ફાઇઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી […]

કોરોના કહેર વચ્ચે અમેરિકાએ ફાઈઝર વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે આપી મંજુરી

અમેરિકતામાં ફાઈઝર વેક્સિનને મંજુરી ઈમરજન્સી ઉપયોગ માટે વેક્સિનને મંજુરી અપાઈ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે વેક્સિનને લઈને અનેક સકારાત્મક બાબતો સામે આવી રહી છે,કેટલાક દેશોમાં કોરોનાની વેક્સિનને ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજુરી પણ મળી ચૂકી છે, ત્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વાયરસના વધતા જતા વિનાશની વચ્ચે, દેશના ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ એ ફાઈઝર […]

ગુડ ન્યૂઝ! Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90% અસરકારક, ટૂંકમાં મળી શકે છે વેચાણની મંજૂરી

કોરોના મહામારીને નાથવાને લઇને વિશ્વ માટે સકારાત્મક સમાચાર ફાઇઝરની કોરોના વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થઇ બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધીમાં કંપનીને વેક્સિનના વેચાણ માટે મંજૂરી મળી શકે વોશિંગ્ટન: કોરોના મહામારી વચ્ચે વિશ્વ માટે એક સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. ફાર્મા કંપની Pfizerની કોરોના વેક્સીન તાજેતરના ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code