1. Home
  2. Tag "place"

ઓગષ્ટમાં મળશે લાંબો વિકેન્ડ, કરી લો આ સ્થળે ફરવાનું પ્લાન

ભારતમાં લોકો ફરવા માટે આમ તો બારેમાસ તૈયાર જ રહેતા હોય છે. ભારતમાં લોકોને બસ ફરવા માટેનો મોકો મળે અને તેઓ ફરવા માટે નીકળી જતા હોય છે આવામાં ઓગષ્ટમાં પણ જો કોઈ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તેઓ આ સ્થળોને પર જવાનું પ્લાન કરી શકે છે કારણ કે આ મહિનામાં વધારે રજાઓ પણ આવી […]

જમ્મુ કાશ્મીર પછી ભારતની આ જગ્યાને લોકો કહે છે સ્વર્ગ,ફરવા માટે છે બેસ્ટ

ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે, અને તે સ્થળો પર ફરવા માટે આવનારા લોકોની સંખ્યા લાખોમાં છે. ત્યારે જો ભારતમાં એવા સ્થળોની વાત કરવામાં આવે કે જે સ્વર્ગ જેવી છે તો તેમાં જમ્મુ કાશ્મીર સિવાય ઉત્તરાખંડ અને બંગાળની પણ સરસ જગ્યા છે. લેન્સડાઉન ઉતરાખંડમાં આવેલ ખુબ જ સુંદર જગ્યા છે.તમે લેન્સડાઉનની મુલાકાત લેવાનો પ્લાન બનાવી […]

શું તમને કેમ્પિંગ કરવું ગમે છે? તો ભૂલ્યા વગર આ જગ્યાની લો મુલાકાત

ફરવા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ નીકળે ત્યારે તેના પ્લાન બધા નક્કી જ હોય છે. કેટલાક લોકો દ્વારા નવી જગ્યા પર ચાલવાની તથા ફરવાની મજા લેવામાં આવતી હોય છે તો કેટલાક લોકો બંજી જંપિંગ અને સ્કાય ડાઈવિંગ કરતા હોય છે. આવામાં જે લોકોને કેમ્પિંગનો શોખ હોય તે લોકો માટે આ સ્થળો છે બેસ્ટ. જો વાત […]

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે,જાણો તેના વિશે

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે, ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે જાણો તેના વિશે ભારતમાં હજારોની સંખ્યામાં ફરવા લાયક સ્થળો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ બધા સ્થળો પર ફરવા જતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તરભારતના આ સ્થળની કે જેનું નામ છે મસૂરી – તો આ સ્થળના […]

વડોદરાના કારેલીબાગમાં વૈષ્ણવોની હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને સોંપવા સામે વિરોધ

વડોદરા : શહેરના કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને આપી દેવાનો મુદ્દે ટ્રસ્ટીઓ જ વિરોધ કરી રહ્યા છે. અને  હવેલીના ટ્રસ્ટીઓ સહિત વૈષ્ણવોમાં ભારે નારાજગી વ્યાપી છે. સતત બીજા દિવસે વૈષ્ણવો હવેલી ખાતે ભેગા થઈને હવેલી અને તેમાં બિરાજમાન ઠાકોરજીનું સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડાય તેવી માંગણી કરી દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા […]

રણમાં ફરવા ગયેલી મહિલાને આ સ્થળ એટલું પસંદ આવ્યું કે તે 40 ઊંટો સાથે ત્યાં જ રહેવા લાગી

રણમાં ફરવા ગયેલી મહીલા ત્યાં જ થઇ સ્થાયી ઊંટો સાથે એટલો બધો પ્રેમ કે 40 ઊંટો ખરીદ્યા 23 વર્ષથી આ મહિલા દુબઈના રણમાં જ રહે છે દરેક વ્યક્તિ વૈભવી જીવન જીવવા માંગે છે. દરેક વ્યક્તિ સંપૂર્ણ AC ઘરમાં આરામદાયક સૂવા માંગે છે. જો કે કેટલાક એવા લોકો છે જે પર્વતો અને વિવિધ સ્થળોએ મુસાફરી કરવાનું […]

ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂર્વ સિનિયર મંત્રીઓને હવે આગળની હરોળમાં સ્થાન અપાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આવતી કાલે તા.27મીને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. વિધાનસભામાં અગાઉની રૂપાણી સરકારના મંત્રીઓને પાછળની હરોળમાં છેક છેલ્લે સ્થાન આપવાનું નક્કી કરાયું હતું પણ વિરોધનો સૂર ઉઠતા હવે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ પાછળ બેસાડવાને બદલે પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code