1. Home
  2. Tag "Plastic Waste"

સુરત મ્યુનિ.કોર્પોરેશને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને 32,56 કિ.મીના રોડ બનાવ્યો

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરનો રોડ બનાવ્યો છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રોજેક્ટ સફળ થતાં હવે  એસએમસી દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવાનું […]

ભારતઃ દર વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટના ઉત્પાદનની સામે માત્ર 30 ટકા જ રિસાયકલ થાય છે

વૈશ્વિક સ્તરે કોઇ પણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એની પાછળનું આશય એ ગહન ચિંતન કરવામાં માટેનો છે. તા. 3જી, જુલાઇના રોજ વિશ્વભરમાં પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો આશય પ્લાસ્ટિકના વધતા જતા પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવાનો છે. વર્ષ 2008થી દર વર્ષે તા. 3જી, જુલાઇને વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રિ […]

હવે પ્લાસ્ટિકના કચરાનો પણ નાશ કરી શકાશે,વૈજ્ઞાનિકોએ શોધ્યો રસ્તો

પ્લાસ્ટિકના કચરાને કરી શકાશે દૂર વૈજ્ઞાનિકોએ શોધ્યો રસ્તો જાણો કેવી રીતે થશે આ કામ વૈજ્ઞાનિકો દ્વારા સૌથી મોટા ચિંતાનો વિષય જે હોય તેમાં એક વિષય એ પણ છે કે વિશ્વમાં જે રીતે પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે તેને હવે દૂર કેવી રીતે કરવું, કારણ કે પ્લાસ્ટિક નથી પાણીમાં પીગળતું કે નથી જમીન પર નષ્ટ થતું, અને […]

સુરતમાં પ્લાસ્ટીકના વેસ્ટમાંથી બેસ્ટ, શહેરમાં 21 કિ.મીનો પ્લાસ્ટિકનો રોડ બનાવ્યો

સુરતઃ પ્લાસ્ટીક વેસ્ટ પ્રદુષણને અગણિત નુકશાન પહોંચાડી રહ્યું છે. ત્યારે પ્લાસ્ટીકને રિસાઈકલિંગ કરીને તેનો રોડ-રસ્તા બનાવવામાં ઉપયોગ થાય તો સમસ્યાનો હલ નિકળી શકે તેમ છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોએ આ પ્રયોગને સફળ બનાવ્યો છે. ત્યારે સુરતમાં પણ પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇક્લિંગથી ડુમસ, ભેસ્તાન-નવસારી અને અલથાણ-સરસાણા રોડ મળી કુલ 21 કિમી લાંબા પ્લાસ્ટિક રોડ બનાવાયા છે. શહેરમાં […]

સુરતમાં પ્લાસ્ટીક વેસ્ટનો કરાયો બેસ્ટ ઉપયોગઃ મનપાએ બનાવ્યાં પ્લાસ્ટીકના રસ્તા

અમદાવાદઃ ભારત સહિત સમગ્ર દુનિયા હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. તેમજ પ્રદુષણને ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરત પાલિકાએ કચરામાંથી નીકળતા પ્લાસ્ટીક વેસ્ટનો રસ્તા બનાવવામાં ઉપયોગ કરીને તમામને ચોંકાવી દીધા છે. ચોમાસામાં વરસાદમાં ડામરના રસ્તા ધોવાઈ જવાની ફરિયાદો ઉઠતી હતી. જો કે, પ્લાસ્ટીકના કચરાના ઉપયોગથી બનાવાયેલા રસ્તા લાંબા ચાલવાની […]

આજે પર્યાવરણ દિન ઊજવાયોઃ રાષ્ટ્રિય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલની ઝુંબેશ

ગાંધીનગરઃ રાજ્યમાં આજે 5મી જુને પર્યાવરણ દિનની ઊજવણી કરવામાં આવી હતી. મહાનગરોમાં રોપાઓના વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અમદાવાદ સહિત  8 મહાનગરોમાં તુલસીના 21 લાખ રોપાનું વિતરણ કરાયું હતું. અમદાવાદમાં 5 લાખ, સુરતમાં 2 લાખ, વડોદરા, રાજકોટમાં એક-એક લાખ અને અન્ય મહાપાલિકાઓમાં 50 હજાર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code