1. Home
  2. Tag "plastic"

આ તળાવનું પાણી ક્રિસ્ટલ જેવું સ્વચ્છ, આખું ગામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતું નથી

શુ તમે પાણીનાં તરતી નાવ દેખી છે? તમે તસ્વીરોમાં ઘણી વાર જોઈ હશે, ખાસ વાત એ છે કે આ દેશની તસ્વીર છે વિદેશની નહીં. આ જગ્યા ભારતના ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં આવેલી છે. આ જગ્યા મેઘાલયના મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં આવેલું છે. ઉનાળાની સીઝન આવી ગઈ છે અને ઘણા લોકો સુંદર જગ્યાઓ શોધી રહ્યા છે. ખુબ […]

ભૂલથી પણ પેક ના કરો પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ જમવાનું, આમ કરવું સ્વાસ્થ્ય માટે હાનરકારક

આજની ફાસ્ટ લાઈફમાં લોકો ઘણીવાર ઉતાવળમાં કામ કરે છે. જે લોકો સવારે ઓફિસમાં જાય છે તેમના માટે સવારનો સમય ખુબ મુશ્કેલી ભર્યો હોય છે. લોકો ક્યારેક નાસ્તો કરી શકે છે તો ક્યારેક નથી કરી શકતા. તેના સિવાય ટિફિન પણ ઉતાવળમાં લઈને ઘરેથી નિકળી જાય છે. એવામાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખુબ જરૂરી છે. જ્યારે લોકો […]

ગિરનારના 27 ગામો અને ESZમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હવે માટી, ટીનની બોટલોમાં પાણી મળશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે એડવોકેટ અમિત પંચાલ દ્વારા  ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે  ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ […]

ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ સામે મ્યુનિ.ની ઝૂંબેશ, પાંચ દિવસમાં 75 વેપારીઓ દંડાયા

ગાંધીનગરઃ દેશભરમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુબેશ ચાલી રહી છે. પ્લાસ્ટિકના પાતળા કાગળો, થેલીઓ-ઝબલા વગેરે પર્યાવરણ માટે હાનિકારક છે. ત્યારે  પર્યાવરણ માટે નુકસાનકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપિલ કરવામાં આવી હતી, અને સીંગલ યુઝ એટલે ઓછા માઈક્રોનની પ્લાસ્ટિકના ઝબલાઓ-થેલીઓનો વપરાશ કરનારા વેપારીઓ સામે ઝુબેશ […]

રાજકોટ નજીક પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા મશીનરી બળીને ખાક

રાજકોટઃ શહેરમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. શહેરની નજીક આવેલા શાપર-વેરાવળમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં  વહેલી સવારે આગ લાગતા ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ આગમાં ફેક્ટરીમાં રહેલી મશીનરી અને અન્ય કાચો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડના જવાનોને ચાર કલાક જહેમત કરવી પડી […]

સિંગર યૂઝ પ્લાસ્ટિક ઉપર 1લી જુલાઈથી પ્રતિબંધ લાગશે

નવી દિલ્હીઃ પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટીકના ધ્વજથી લઈને ઈયરબડ્સ પર 1 જુલાઈથી પ્રતિબંધ લાગશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ તેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને ઉપયોગ સાથે સંકળાયેલા તમામ પક્ષોને નોટિસ જાહેર કરી છે. જેમાં 30 જૂન પહેલા તેમના પર પ્રતિબંધની તૈયારીઓ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત હાનિકારક […]

ગમે તેવી પ્લાસ્ટિકની બોટલ, બાઉલ કે ટિફિન બોક્સ વાપરતા ચેતજો, ધ્યાન રાખો આ બાબત

ભારત સહિત સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ વધ્યો છે. ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ પાણીની બોટલ, લંચ બોક્સ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ જોવા મળે છે. જો કે, આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે કે, આ પ્લાસ્કિટનો વપરાશ કેટલુ સુરક્ષિત છે. પ્લાસ્ટીકની વસ્તુઓ નીચે લખેલા નંબરના આધારે તેનો કેટલો અને કેવી રીતે ઉપયોગ […]

પાણી પીતા જ ખુદ નષ્ટ થઈ જશે પ્લાસ્ટિકની બોટલો, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી

બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી પ્લાસ્ટિકની પાણીની બોટલ નજીકના ભવિષ્યમાં પર્યાવરણ માટે ખતરો રહેશે નહીં. કેન્દ્ર સરકાર બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. તેનાથી બનેલી પાણીની બોટલ નિર્ધારીત સમયમાં આપોઆપ નષ્ટ થઈ જશે. આના ઉપયોગથી દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર રોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code