1. Home
  2. Tag "pm modi"

ભાજપનું મિશન 370: 100 સાંસદોને આંચકો, 90% ટિકિટ પહેલા જ વહેંચી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારો જાહેર કર્યા છે. શનિવાર સાંજે આવેલા લિસ્ટમાં ભાજપે 111 ઉમેદવારોની ઘોષણા કરી હતી. તે યાદીમાં એવી સીટો પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી કે જેની લાંબા સમયથી ચર્ચાઓ હતી. તેના પર ભાજપ અત્યાર સુધીમાં એ 90 ટકા બેઠકો પર ઉમેદવારો ઉતારી ચુકી છે, જેમાં […]

આર્થિક કંગાળ પાકિસ્તાનની ભારત પાસે મદદની આશા, વેપાર પુનઃ કાર્યરત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પોતાના દેશથી હજારો કિમી દૂર લંડનમાં કહ્યું હતું કે, અમે ભારત સાથે વેપાર ઉપર ગંભીરતાથી વિચારણા કરીશું. રાજકીય જાણકારોના મતે આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીના આ નિવેદનમાં એક મજબૂરી છુપાયેલી છે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલમાં ICUમાં પડી છે અને તેને મટાડવા માટે વેપાર જ એકમાત્ર ‘દવા’ […]

PM મોદીના વખાણ, રાહુલ ગાંધીને અપખોડયા, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવેદનના શું છે રાજકીય અર્થ?

કોલકત્તા: લોકસભા ચૂંટણીના દંગલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટીએમસીના નંબર-ટુની હેસિયત ધરાવતા અભિષેક બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વગર તેમને નિશાને લીધા અને ઈન્ડિયા ગઠબંધનના નિષ્ફળ હોવાના કારણો પણ ગણાવ્યા છે. અભિષેક બેનર્જીએ ન્યૂઝ-18ને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો […]

અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો, અમેરિકાએ ચીનને ખોટા દાવા બંધ કરવાનું કહી આપી ચેતવણી

વોશિંગ્ટન: ભારતનો અભિન્ન હિસ્સો છે અરુણાચલ પ્રદેશ, ચીન આંખ પણ ન ઉઠાવે. અમેરિકાએ ચીનને અરુણાચલ મામલે ઠપકો આપ્યો છે. અમેરિકાએ અરુણાચલ પ્રદેશ સીમાના મામલે ભારતનો સાથ આપતા ચીનને આકરી ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે અમે અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપીએ છીએ અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના પેલે પારના હિસ્સાઓ પર ચીનના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ભૂટાનની મુલાકાતે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21-22 માર્ચ 2024 દરમિયાન ભૂટાનની રાજકીય યાત્રા કરશે. આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પર ભાર આપવાને અનુરુપ છે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી […]

વારાણસી લોકસભા બેઠક: બીએસપી-એસપીને ક્યારેય મળી નથી જીત, પીએમ મોદીના આવવાથી બની છે હૉટ સીટ

લોકસભા ચૂંટણી 2024ની સૌથી હોટ સીટ વારાણસી છે. આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર અત્યાર સુધીમાં 17 ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ અત્યાર સુધી એકવાર પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જીત મળી નથી. આ બેઠક પર સૌથી વધારે જીત ભાજપ અને કોંગ્રેસને મળી છે. વારાણસી […]

દેશમાં 45 ટકાથી વધારે સ્ટાર્ટઅપ મહિલા નેતૃત્વવાળા: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની અવલોકન પણ કર્યું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ મહાકુંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે દેશનાં રોડમેપ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં દાયકાઓમાં આઇટી અને સોફ્ટવેર ક્ષેત્રમાં ભારતની […]

ચિરાગ પાસવાને હાજીપુરથી પોતાની ઉમેદવારી કરી જાહેર, પુછયું શું પારસ મોદીની 400 બેઠકોમાં બનશે અડચણ?

પટના: લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકજનશક્તિ પાર્ટી -રામવિલાસે એક બેઠક પર પોતાના ઉમેદવારને નિર્ધારીત કરી લીધો છે. જો કે અન્ય ચાર બેઠકો પર હજી ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી નથી. તેમણે કહ્યુ છે કે એક અથવા બે દિવસોમાં અન્ય બેઠકો પર પણ ઉમેદવારોના નામનું એલાન કરવામાં […]

“મોદીની ખોપરીમાં જો ગોળી મારી દઈએ”: વીડિયો જોઈને ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોના એલાનની સાથે જ એક તરફ જ્યા પ્રચાર અભિયાન તેજ થઈ ચુક્યું છે. તો બીજી તરફ નેતાઓની જીભ પણ તેના તેવર દેખાડી રહી છે. ઘણીવાર મર્યાદાની દરેક સીમા લાંઘતા દેખાતા નેતાઓનું આવું જ એક કારનામું સામે આવ્યું છે. ભાજપે સોશયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેયર કરતા દાવો કર્યો છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code