વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વનતારાની લીધી મુલાકાત
વડાપ્રધાન સોમનાથના દર્શન માટે થયા રવાના, સોમનાથમાં રોડ શો, દર્શન બાદ હાટ બજારનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી સોમવારે સાસણ ગીર અભયારણ્યની મુલાકાત લેશે રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આવી પહોંચતા વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.. જામનગર એરપોર્ટથી પાઇલટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો […]