વડોદરામાં વાઘબારસના દિને PM નરેન્દ્ર મોદી લક્ષ્મી વિલાસ પેલેસમાં લેશે શાહી ભોજન
તાતાના ઍરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનનું પીએમ ઉદ્ઘાટન કરશે, ભારત-સ્પેન વચ્ચે મહત્ત્વના કરાર થશે, વડાપ્રધાનના આગમનને લઈ ચાલતી તડામાર તૈયારીઓ વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર્વની પ્રારંભે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વાઘબારસે એટલે કે, 28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી વડોદરામાં તાતા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે […]


