1. Home
  2. Tag "polluted"

સુરતની તાપી નદી બની પ્રદૂષિત, કેમિકલ ઠલવાયાની શંકા, નદીના પાણીનો રંગ પણ બદલાયો

સુરતઃ ગુજરાતમાં સાબરમતી સહિત નદીઓ પ્રદૂષિત હોવાનો તાજેતરમાં રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. ત્યારે તાપી નદી પણ પ્રદૂષિત બની રહી છે. કહેવાય છે. કે, તાપી નદીના કિનારે અનેક ઉદ્યોગો આવેલા છે. કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી તાપી નદીમાં ઠાલવી દેવામાં આવતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બીજીબાજુ તાપી નદીના શુદ્ધીકરણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન […]

વઢવાણમાં ભોગાવો નદીમાં બેરોકટોક કેમિકલયુક્ત પાણી છોડાતા કાંઠા વિસ્તાર બન્યો પ્રદુષિત

સુરેન્દ્રનગરઃ વઢવાણ ખાતેની ભોગાવો નદીનો એક જમાનો હતો. આ ભોગાવો નદીમાં પહેલા વિરડા ગાળી અને મહિલાઓ પાણી મેળવતા હતા. આજે ભોગાવો નદી બદસુરત બની ગઈ છે.  વઢવાણ શહેરની આખા ગામની ગંદકીનું પાણી ભોગાવો નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તદ ઉપરાંત કેટલાક ઉદ્યોગોનું કેમિકલયુક્ત દુષિત પાણી પણ નદીમમાં ઠાલવવામાં આવે છે. તેના લીધે  ભોગાવો નદી એટલી […]

કેન્દ્રના જળ સંશોધન વિભાગનો રિપોર્ટ, ગુજરાતની નર્મદા,સાબરમતી સહિત 20 નદીઓ પ્રદુષિત

અમદાવાદઃ કેન્દ્ર સરકારના જળ સંશોધન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ દેશમાં 351 જેટલી નદીઓ પ્રદુષિત છે. જેમાં ગુજરાતની 20 નદીઓનો સમાવેશ થાય છે. દેશમાં એક તરફ નદીઓના  શુદ્ધિકરણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. તો બીજી તરફ ગુજરાતમાં સાબરમતી , નર્મદા, વિશ્વામિત્રી સહિત 20 નદીઓ ખૂબ જ પ્રદૂષિત હોવાનો ખુલાસો થયો છે. જોકે છેલ્લા […]

વડોદરાની વિશ્વામિત્ર નદી પણ પ્રદુષિત બની, GPCBએ મ્યુનિ.કોર્પોરેશનને નોટિસ ફટકારી

વડોદરા :  શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરી રહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે GPCB આકરા પાણીએ થયું છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દૂષિત પાણી ઠાલવવાનું અટકાવે નહિ તો કાયદાકીય પગલા લેવા જીપીસીબીએ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને નોટિસ ફટકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વડોદરા કોર્પોરેશન જીપીસીબી અને નેશનલ ગ્રીન […]

સાબરમતી, તાપી અને મંડોલા નદીને પ્રદુષણમુક્ત કરવા ખર્ચાયેલા કરોડો રૂપિયા ગયા પાણીમાં

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત કેમિકલ ઠલવાતું હોવાના મુદ્દે હાઇકોર્ટ દ્વારા સત્તાવાળાઓનો કાન આમળવામાં આવ્યો હતો. સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ છે તે વાત પણ સાબિત થઇ ગઇ છે. જો કે વાસ્તવિકતા એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની સાબરમતી, તાપી અને મિંડોલા નદીને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટ હેઠળ કુલ -259.14 […]

દુનિયાના સૌથી પ્રદુષિત દેશોમાં પાકિસ્તાનનો બીજો નંબર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેથી પ્રદુષણ ઓછુ થાય તે દિશામાં કામગીરી કરવામં આવી રહી છે. જો કે, સમગ્ર વિશ્વમાં સૌથી પ્રદુષિત શહેરોમાં ભારતનો પડોશી દેશ પાકિસ્તાન બીજા ક્રમ ઉપર છે. આઈક્યુએર ગ્લોબલ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ને વિશ્વનો બીજો સૌથી પ્રદૂષિત દેશ જાહેર કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code