કિચન ટિપ્સ – સાઉથ ગુજરાતના ફેમસ પોંક વડા બનાવો આ રીતે માત્ર 10 મિનિટમાં
લીલા પોંકના વડા બનાવો સરળ રીતે પોંક વડામાં ખૂબ ઓછી સામગ્રીની જરુર પડે છે શિયાળાની સિઝન આવતાની સથે સાઉથ ગુજરાત બાજુ જૂવારના પોકની સિઝન પણ શરુ થાય છે, પોકએટલે લીલુ ધાન્ય ,ખાસ કરીને જૂવારનો પોક વધુ ખાવામાં આવે છે, જૂવાર જ્યારે લીલી હોય ત્યારેતેને ડુંડા સહિત કોલસા પર શેકીને જૂવારને કાઢી લેવામાં આવે તેને […]