રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણે બે બચ્ચાને આપ્યો જન્મ
વાઘણ કોવેરી બચ્ચા પાસે કોઈને ફરકવા દેતી નથી બચ્ચા નર છે કે માદા તે હજુ જાણી શકાયું નથી વેટનરી ડોકટર અને તેની ટીમ દ્વારા વાઘણ પર સીસીટીવીથી સતત મોનિટરિંગ રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણ કાવેરીએ વાઘ દિવાકર સાથે સંવનન બાદ 105 દિવસે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. હાલમાં વાઘણ […]