1. Home
  2. Tag "President Ram Nath Kovind"

IMAથી જ દિવંગત CDS બિપિન રાવતે તાલીમ લીધી હતી, દેશનો તિરંગો હંમેશા ઉંચો રહેશે: રાષ્ટ્રપતિ કોવિંદ

દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડને રાષ્ટ્રપતિ કોવિંદે સંબોધિત કરી આ દરમિયાન તેમણે દિવંગત CDS જનરલ બિપિન રાવતને કર્યા યાદ CDS બિપિન રાવતે અહીંયાથી જ તાલીમ લીધી હતી નવી દિલ્હી: દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે CDS જનરલ બિપિન રાવતને યાદ કર્યા હતા. તેમણે કહ્યું […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની લેશે મુલાકાત, આ રીતે રહેશે કાર્યક્રમ

સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની મુલાકાતે રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે આ દરમિયાન છત્રપતિ શિવાજીને શ્રદ્વાંજલિ આપશે નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 6 થી 9 ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્રની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે […]

ન્યાયપ્રણાલી સ્વતંત્ર હોય તે જરૂરી પરંતુ ન્યાયાધીશોની પસંદગી પ્રક્રિયામાં બદલાવ અનિવાર્ય: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયા અંગે રાષ્ટ્રપિત કોવિંદનો અભિપ્રાય ન્યાયાધીશોની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા લઇ શકાય તેનાથી બહેતર વિકલ્પનું સૂચન પણ આવકાર્ય છે નવી દિલ્હી: દેશમાં ન્યાયાધીશોની પસંદગી તેમજ નિયુક્તિ માટેની કોલેજીયમ સિસ્ટમ અંગે ફરીથી ચર્ચા ચાલી રહી છે. દેશની ન્યાયપ્રણાલી પર પોતાનો અભિપ્રાય આપતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, આ સિસ્ટમમાં હવે બદલાવની […]

 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના પ્રવાસ પર પહોંચશે હરિદ્વાર,પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિદ્વારની લેશે મુલાકાત પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે  ઉતરાખંડ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની મુલાકાતે હરિદ્વાર પહોંચશે.રાષ્ટ્રપતિ 28 નવેમ્બરે પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં અને 29 નવેમ્બરે દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં હાજરી આપશે.આ સાથે તે શાંતિકુંજમાં આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. પ્રશાસને પણ રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી કરશે,કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રાસમાં સૈનિકો સાથે કરશે ઉજવણી કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વર્ષે સૈનિકોની સાથે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં દશેરાના પર્વની ઉજવણી કરશે. દ્રાસ વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે, જ્યાં તાપમાન – 40 ડિગ્રીથી નીચે હોય છે. રાષ્ટ્રપતિ હવે તે પરંપરા તોડતા જોવા મળે છે,જ્યારે તેઓ સામાન્ય રીતે […]

રાષ્ટ્રપતિ કોવિંદની તમિલનાડુની મુલાકાત દરમિયાન પાંચ સ્તરની સુરક્ષા રહેશે, કમાન્ડો સહિત હજારો પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત 

રાષ્ટ્રપતિ કોવિંદ તમિલનાડુની લેશે મુલાકાત મુલાકાત દરમિયાન પાંચ સ્તરની રહેશે સુરક્ષા કમાન્ડો સહિત પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત   ચેન્નાઈ:તમિલનાડુ વિધાનસભાના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે સોમવારે ચેન્નઈ આવી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષા માટે કમાન્ડો સહિત પાંચ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે,રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.ફોર્ટ સેન્ટ જ્યોર્જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code