1. Home
  2. Tag "Probability"

વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાર કન્ટ્રોલ રૂમ ઉભા કરાયાં, 297 આશ્રયસ્થાનોને સાબદા કરાયા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સિવિયર સાયકલોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થતા ગુજરાતના તમામ બંદરોને સાબદા કરી દેવામાં આવ્યા છે જેના પગલે દરિયા કિનારે વસેલા પોરબંદરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 200 થી 250 કીમીની ઝડપે પણ પવન ફુંકાઇ […]

ગુજરાતમાં બફારા બાદ હવે ફરીવાર તાપમાનમાં બે ડિગ્રી વધારો થવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોએ થોડા રાહત અનુભવી હતી. ધક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટણા પણ પડ્યા હતા, તેમજ સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા મોજા ઉછલતા કરંટ જોવા મળ્યો હતો, અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવી પડી હતી. આમ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ હતી. ગુજરાતમાં 15મી જુન પહેલા […]

ધો. 12નું પરિણામ ઊંચુ આવ્યુ હોવા છતાં ઈજનેરી કોલેજોમાં 50 ટકા બેઠકો ખાલી રહેવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયુ હતું આ પરિણામ ગત વર્ષ કરતા વધુ આવ્યુ છે. પરંતુ વિદ્યાર્થીઓને ઈજનેરી પ્રવેશમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. ગત વર્ષે પણ એન્જિનિયરીંગની વિવિધ બ્રાન્ચોની અનેક જગ્યાઓ ખાલી રહી હતી. અને આ વર્ષે પણ એન્જિનિયરીંગ કોલેજોમાં 20 થી 60 ટકા સુધીની બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code