કચ્છની મીઠી મધૂર ગણાતી ખારેકનું મબલખ ઉત્પાદન થાય એવી ખેડુતોને આશા
ભુજઃ કચ્છની ખારેક દેશ-દુનિયામાં વખણાય છે. કચ્છમાં ખારેકનાં વાવેતરમાં વરસોવરસ વધારો થઈ રહ્યો હોવાના કારણે ઉત્પાદન તો ઘણું સારું રહેશે, જિલ્લામાં 18,800 હેક્ટર એટલે કે, 45 હજાર એકર કરતાં વધુ વિસ્તારમાં ખારેકનું વાવેતર થયું છે. ભારે ક્ષારવાળા પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં ઉજ્જવળ છે. દેશી અને બારહી મળીને 1.60 લાખ મેટ્રિક ટનથી વધુ […]