ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓને અપાઈ બઢતી, જાણો કોને મળ્યું પ્રમોશન
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓ પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા. પણ ગુરાત વિધાનસભાની ચૂંટણીને લીધે સરકારે કોઈ નિર્ણય કર્યો નહતો. હવે રાજ્ય સરકારે આજે આઈપીએસ અધિકારીઓને બઢતીના ઓર્ડર કર્યા છે. જેમાં 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું […]