ધોરાજીમાં ઓવરબ્રિજની કામગીરીને લીધે યોગ્ય ડાયવર્ઝન ન અપાતા લોકોએ વિરોધ કર્યો
સ્થાનિક રહિશોએ ચક્કજામ કરીને પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા ડાયવર્ઝનને લીધે લોકોની મુશ્કેલી વધી લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ઉગ્ર લડત અપાશે રાજકોટ: જિલ્લાના ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પરની રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી રસ્તાને ડાયવર્ઝન અપાયું છે. પણ સ્થાનિક લોકોના કહેવા મુજબ વાહનો માટે જે ડાયવર્ઝન અપાયું છે તે રસ્તો ખૂબ […]