1. Home
  2. Tag "protested"

અમદાવાદમાં પશુઓ માટે પરમિટના મુદ્દે માલધારીઓએ AMC કચેરી સામે દેખાવો કર્યા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર માટે નવી પોલીસી બનાવી છે. જેમાં પશુઓ રાખવા માટે પોતોની માલીકીની જગ્યાનો દસ્તાવેજ હોય તો જ પોલીસી આપવામાં આવે છે. એટલે આ નિયમથી શહેરમાં વસવાટ કરતા ઘણાબધા પશુપાલકોને ઝોરની પરમીટ મળી શકે તેમ નથી. આ ઉપરાંત અન્ય પણ પ્રશ્નો છે. તેના ઉકેલ માટે માલધારી એકતા સમિતિ અને પશુ બચાવ સમિતિ […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચાઈનિઝ લસણ વેચાવા આવતા વેપારીઓએ વિરોધ કર્યો

જામનગર:  ભારતમાં ચાઈનિઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં તેનું ખૂલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન હાપાના માર્કેટિંગ યાર્ડમાં  ચાઈનિઝ લસણની 50 ગૂણી વેચવા માટે આવી હતી. લસણની હરાજી થતી હતી. ત્યારે કેટલાક વેપારીઓના ધ્યાન પર આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અતે ચાઈનિઝ લસણનો જથ્થો પરત મોકલવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાઈનિઝ લસણ ખૂલ્લેઆમ વેચાણ […]

પાકિસ્તાન સહિતના દેશોને અમેરીકી સહાયનો નિક્કી હેલીએ વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હીઃ અમેરિકન રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલી સતત પાકિસ્તાન અને અન્ય દેશોને આપવામાં આવતી આર્થિક મદદ સામે અવાજ ઉઠાવી રહી છે. તેમણે  પુનરોચ્ચાર કર્યો કે, જો સત્તામાં આવશે, તો યુએસ પાકિસ્તાન જેવા “ખરાબ લોકોને” કરોડો ડોલર નહીં આપે. સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ રાજદૂતે ટ્વિટ કર્યું, ‘એક નબળું અમેરિકા ખરાબ લોકોને ચૂકવે છે: ગયા વર્ષે […]

ભારતને મદદ માટે વિનંતી કરનારા શહબાઝ શરીફનો પાકા.માં જ વિરોધ, ઈમરાનની પાર્ટીના નેતાએ શરીફને જોકર કહ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિપક્ષી દળોના નિશાના પર વડાપ્રધાન શહબાઝ શરીફ છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનના પીએમ સમગ્ર વિશ્વની મદદ માંગી રહ્યા છે. આ એપિસોડમાં તેમણે ભારત પાસે મદદની વિનંતી પણ કરી છે. તેમજ યુએઆઈને ભારત સાથે મિત્રતા માટે દરમિયાનગીરી કરવા શરીફે અપીલ કરી છે. શરીફના અપીલનો પાકિસ્તાનમાં જ વિરોધ થઈ રહ્યો છે. તેમજ […]

AMCનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ જતાં કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કચેરી સામે કરાયો ઉગ્ર વિરોધ

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર અને કેટલાક ઘરોમાં પાણી ભરાતા શહેરીજનોનો મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો સામે રોષ ઊભો થયો છે. મ્યુનિ,કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયાનો શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા બુધવારે મ્યુનિ,ની કચેરી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.  વિપક્ષના નેતા શહેઝાદ ખાન અને શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને […]

વડગામના કરમાવદ તળાવ ભરવાની માંગ સાથે 125 ગામના લોકોએ દિવા પ્રગટાવીને વિરોધ કર્યો

પાલનપુરઃ જિલ્લાના કરમાવદ અને મુક્તેશ્વર તળાવોને નર્મદાના નીરથી ભરવા માટે સ્થાનિક લોકો ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. આ વર્ષે વડાગામ પંથકના લાકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં પશુપાલકોની સ્થિતિ પણ દયનિય બની છે. જો નર્મદાના નીરથી બન્ને તળાવો ભરવામાં આવે તો 125 જેટલા ગામોની સમસ્યા હલ થઈ જાય તેમ છે. ખેડુતો પણ […]

અમદાવાદના જુહાપુરામાં ઔવસીનો કાળા વાવટા ફરકાવીને મુસ્લિમ સમાજે કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં રામનવમીના દિને હિંમતનગર અને ખંભાતમાં કોમી અથડામણના બનાવો બન્યા હતા. આ બનાવને લઈને AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી એક દિવસની અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અને સાંજના સમયે જુહાપુરા વિસ્તારમાં આવેલા છીપા ટેનામેન્ટ ખાતે એક કાર્યકર્તાના ઘરે ગયા હતા. જ્યાં ઔવેસીનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. કાળા વાવટા ફરકાવી અને ‘અસદુદ્દીન ઔવેસી તુમ વાપસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code