મહાશિવરાત્રી પર 30 વર્ષ બાદ બન્યો શુભ સંયોગ,જાણો ચાર પહરની પૂજાનો શુભ સમય
દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.આ વર્ષે શિવરાત્રીનો મહાપર્વ 18 ફેબ્રુઆરી શનિવારના રોજ આવી રહ્યો છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા.જે વ્યક્તિ મહાશિવરાત્રી પર સાચા મનથી ભોલેનાથની પૂજા કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.જ્યોતિષીઓનું કહેવું છે કે 30 વર્ષ […]